કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ દાળ રાગડા પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી મુખ્ય ફોટો

મિક્સ દાળ રાગડા પેટીસ

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

મિક્સ દાળ રાગડા પેટીસ

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • પેટીસ માટે
  • 1 નાની વાટકીમગની દાળ
  • 1/2 વાટકીચણાની દાળ
  • 1 ચમચીઅડદની દાળ
  • 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • 3 ચમચીમરચું પાઉડર
  • 2 ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • 50 ગ્રામતપકીર
  • સ્વાદમૂજબ મીઠું
  • રગડા માટે
  • 1 વાટકીસફેદ વટાણા
  • 1 નંગટામેટું
  • 2-3તજ
  • 2-3લવિંગ
  • 1લીંબુ
  • 1દાડમ
  • 1 વાટકીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ 3 દાળને 1 કલાક પેલા પલાળી લેવી.ત્યારબાદ દાળને તપેલીમાં જ બાફી લેવી પછી એક પેનમાં 1 ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખો.જીરું થાય એટલે તેમાં બાફેલી 3 દાળ નાખીને બધા મસાલા કરી ને મિક્સ કરો.

    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાફેલ બટેટાને મેશ કરી તેમાં મીઠું અને તપકીર નાખી ને પૂરણ તૈયાર કરો. હાથમાં તેલલગાવીને
    તેની થેપલી બનાવો.

    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બનાવેલી થેપાલીમાં તૈયાર કરેલ પૂરણ ભરીને બીજી બનાવેલી થેપલી મુકો.અને તેને પેક કરી લો.બાજુમાં એક તવી મુકો.તેમાં થોડું તેલ મૂકીને બનેલી પેટીસને શેકી લો.

    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ વટાણા બાફી લેવા.એક પેનમાં ઘી મૂકી તેમાં રાઈ, જીરું,તજ, લવિંગ, ટામેટા આદુ મરચાંની પેસ્ટ નાખીને વધાર કરો.પછી તેમાં બાફેલા વટાણાને નાખીને થોડીવાર ઊકળી લો.

    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક પ્લેટમાં બનેલી પેટીસને ઉપર બનાવેલ રગડો રેડીને તેની ઉપર દાડમ અને કોથમીર નાખીને ગાર્નિશ કરો.

    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ દાળ રાગડા પેટીસ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર March 13, 2023 03:36
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ દાલ Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
  3. પાપડી ચાટ પૂરી
  4. વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)
  5. બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
  1. આલુ ચોપ્સ્
  2. તરબૂચ નું સલાડ
  3. ચીઝ ચીલી મીની કુલ્ચા
  4. સરગવા ની કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16844339
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close