મિક્સ દાળ રાગડા પેટીસ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 3 દાળને 1 કલાક પેલા પલાળી લેવી.ત્યારબાદ દાળને તપેલીમાં જ બાફી લેવી પછી એક પેનમાં 1 ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખો.જીરું થાય એટલે તેમાં બાફેલી 3 દાળ નાખીને બધા મસાલા કરી ને મિક્સ કરો.
- 2
બાફેલ બટેટાને મેશ કરી તેમાં મીઠું અને તપકીર નાખી ને પૂરણ તૈયાર કરો. હાથમાં તેલલગાવીને
તેની થેપલી બનાવો. - 3
ત્યારબાદ બનાવેલી થેપાલીમાં તૈયાર કરેલ પૂરણ ભરીને બીજી બનાવેલી થેપલી મુકો.અને તેને પેક કરી લો.બાજુમાં એક તવી મુકો.તેમાં થોડું તેલ મૂકીને બનેલી પેટીસને શેકી લો.
- 4
ત્યારબાદ વટાણા બાફી લેવા.એક પેનમાં ઘી મૂકી તેમાં રાઈ, જીરું,તજ, લવિંગ, ટામેટા આદુ મરચાંની પેસ્ટ નાખીને વધાર કરો.પછી તેમાં બાફેલા વટાણાને નાખીને થોડીવાર ઊકળી લો.
- 5
ત્યારબાદ એક પ્લેટમાં બનેલી પેટીસને ઉપર બનાવેલ રગડો રેડીને તેની ઉપર દાડમ અને કોથમીર નાખીને ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન રગડા પેટીસ (Jain Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ એ ઇન્ડિયન સ્ટ્રીટ ફુડ રેસીપી છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.આ એક સ્પાઈસી રેસીપી છે જેની સાથે ચટણી અને કાચા કેળાની પેટીસની કોમ્બિનેશન કરેલું હોય છે જે ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week2 Nidhi Sanghvi -
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
-
-
-
-
-
પંચમેલ દાળ(Panchmel Dal recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#PANCHMELDAL#DAL#HEALTHY#PROTIN#COOKPADINDIA#COOKPADGUJRATI શાકાહારી આહારમાં પ્રોટીન મેળવવા માટે દાળી ખૂબ સારો સ્ત્રોત છે. દાળમાંથી વિવિધ વ્યંજન બનાવી આપણે પ્રોટીન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. દાળનો વિવિધ પ્રકારે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અહીં મેં રાજસ્થાની બાટી સાથે પંચમેળ દાળ સવૅ કરેલ છે. જેમાં પાંચ પ્રકારની દાળ ને ભેગી કરે બનાવવામાં આવે છે. આ દાળ ઘી થી વધારવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે મિક્સ દાળને સર્વ કરી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
રગડા પેટીસ
#ઇબુક#Day 3આ મારી ફેવરીટ ફેવરીટ વસ્તુ છે. ચોમાસામાં ક્યારેક બહાર ખાવાનું થાય તો હું પાણીપુરી કરતા વધારે રગડો પસંદ કરું. અને બને છે પણ એકદમ મસ્ત બહાર જેવો જ હો. Sonal Karia -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ