પનીર સ્ટફ્ડ પરાઠા

Bhavna C. Desai @bhavnacdesai
#par
પનીર પરાઠા બાળકો ને પણ ખૂબ ભાવે છે અને બનાવવામાં પણ સરળ છે
પનીર સ્ટફ્ડ પરાઠા
#par
પનીર પરાઠા બાળકો ને પણ ખૂબ ભાવે છે અને બનાવવામાં પણ સરળ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ખમણી લેવું ત્યારબાદ તેમાં મરચું પાઉડર ગરમ મસાલો મીઠું હિંગ નાખી બરાબર મિક્સ કરી નાના ગોળા બનાવી લેવા
- 2
ત્યારબાદ મલ્ટીગ્રેન લોટ માં કસૂરી મેથી અજમો તલ મીઠું નાખી લોટ બાંધી લેવો ત્યારબાદ લુઓ લઈ પૂરી જેવું વણી તેમાં વચ્ચે પનીર નો ગોળો મૂકી ચારે બાજુ થી બંધ કરી પરોઠા વણી લેવા
- 3
પરોઠા વણી બન્ને તરફ ઘી લગાડી ધીમે તાપે શેકી લેવા અને ચટણી સાથે ગરમ ગરમ પનીર સ્ટફ્ડ પરાઠા સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845043












ટિપ્પણીઓ (5)