રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બાફેલા બટાકા ના કટકા કરી લો.એક કડાઈ મા તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમા બટાકા નાખી ને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના. એક પ્લેટ મા કાઢી લેવાના.
- 2
પછી એક બાઉલ મા તળેલા બટાકા લઈ ને તેમા લાલ મરચા નો ભુકો,કશ્મીરી લાલ મરચા નો ભુકો,ચાટ મસાલો,સચળ,જીરા પાઉડર, મીઠું નાખી ને મિક્સ કરી ને તેમા લીલી ચટણી,ખાટી મીઠી ચટણી નાખી ને બરાબર મિક્સ કરીને તેમા લીંબુનો રસ,કોથમીર નાખી ને હલાવી લો.
- 3
સર્વિંગ બાઉલ મા કાઢી ને સર્વ કરો.તૈયાર છે આલુ ચાટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846366













ટિપ્પણીઓ