સેવૈયા નો દૂધ પાક

Sangita Vyas @Sangit
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..
ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે..
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..
ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સેવ ને શેકી લો.બીજા વાસણ માં કાઢી એમાં દૂધ ગરમ મૂકો..એમાંથી થોડું દૂધ બહાર કાઢી કસ્ટર્ડ પાઉડર ઓગાળી લો.
દૂધ નો ઉભરો આવે એટલે તેમાં ઓગાડેલું કસ્ટર્ડ નાખી એકરસ કરી ૨-૩ બૉઇલ આવ્યા બાદ સેવ નાખી દો સાથે ખાંડ અને શેકેલા કાજુ બદામ ના કટકા અને કેસર નાખી સારી રીતે ઉકાળી લો.
દૂધ થોડું થીક થાય એટલે ફલેમ્ બંધ કરી લો.
છેલ્લે તેમાં ઇલાયચી પાઉડર નાખી room temperature આવે એટલે ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો..
સેવૈયા નો દૂધપાક તૈયાર છે..
મે એની સાથે પૂરી અને બટાકા નું શાક
બનાવ્યું હતું.. - 2
Similar Recipes
-
સેવ નો દૂધપાક
#RB6મને દૂધપાક માં ચોખા નાખેલો ઓછો ભાવે..એટલે વર્મિસેલી સેવ અથવા ફાલુદા સેવનાખીને બનાવું છું.આજે મે વર્મીસેલી અને ખૂબ બધાડ્રાય ફ્રૂટ ની કતરણ...યમ્મી સેવ નો દૂધપાક..😋👌 Sangita Vyas -
પનીર નો દૂધપાક (Paneer Doodhpaak Recipe In Gujarati)
#mrઆજે કઈક નવું કરવાનો વિચાર આવ્યો..દૂધ ની આઇટમ માં થી recipe બનાવવાની છે, શ્રાદ્ધ માં ચોખા નો દૂધપાક તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મે પનીર નો દૂધપાક બનાવ્યો છે..પનીર પણ ઘરે જ બનાવ્યું..આ દૂધપાક બનાવવામાં અમુક tricks છે જે તમે ફોલો કરશો તો એકદમ યમ્મી અને ટેસ્ટી દૂધપાક તો બનશે જ અને કઈક અલગ રીતે કર્યા નો આનંદ અને સુપર્બ ટેસ્ટ create થશે.. Sangita Vyas -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas -
કેસર ડ્રાયફ્રુટ દૂધ (Kesar Dryfruit Doodh Recipe In Gujarati)
શિયાળા માં કેસર અને ડ્રાય ફ્રુટસ્ નો ઉપયોગ બને એટલો કરવો જોઈએ,દરેક ઉંમરના વ્યક્તિઓ માટે લાભદાયી છે. Sangita Vyas -
કેસરિયા દૂધ પાક
#ચોખાદૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. દૂધ પાક માં મુખ્યત્વે દૂધ, ચોખા, ખાંડ, કેસર, સુકો મેવો જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત ચારોળી અને ઇલાયચી પણ નાખી શકાય છે. Anjali Kataria Paradva -
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
-
-
સેવૈયા પાયસમ (Sevaiya Payasam Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવૈયા પાયસમ Ketki Dave -
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1પોષ્ટીકતા થી ભરપુર , આ હલવો ગરમ અને ઠંડો બંને સારો લાગે છે.Cooksnap @bhavnadesai Bina Samir Telivala -
ઈલાયચી કસ્ટર્ડ પુડિંગ (Cardamom Custard Pudding Recipe In Gujarati)
બહુ જ યમ્મી અને કઈક નવીન છે..After dinner ૨-૩ bites માં ફિનિશ થઈ જાયઅને જરાય હેવી ન લાગે તેવું સ્વીટ પુડિંગ.. Sangita Vyas -
કેસર બદામ દૂધ (kesar Badam Milk Recipe in Gujrati)
બદામ અને કેસર બંને જ બહુ ગુણકારી છે. આ દૂધ તમે હુંફાળું તેમજ એકદમ ઠંડુ કરીને પણ લઈ શકો છો. Urmi Desai -
બાસુંદી
#RB18#Week18#SJR#Basundiનામ બાસુંદી એટલે મસ્ત ક્રીમી સ્વીટ સ્વીટ લચ્છેદાર દૂધ ની વાનગી. આ ડીશ હું મારા પપ્પા ને ડેડીકેટ કરીશ. અમારા ઘર માં એ જ બાસુંદી બનાવતા. લોખંડ ની કઢાઈ માં ઉકાળે અને લચ્છાઓ બનાવે. શ્રાવણ માસ માં ઘણા બધા વ્રત તહેવારો આવે એમાં આ મિષ્ટાણ મારા ઘરે અચૂક બને. Bansi Thaker -
સેવૈયા કસ્ટડૅ
#દૂધસેવૈયા દૂધ સાથે બહુ ટેસ્ટી લાગે છે,તેથી કસ્ટડૅ ઉમેરી બનાવો નવીન કસ્ટડૅસેવૈયા બહુંં જ સરસ વાનગી છે. Rajni Sanghavi -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#Cookpadgujrati#Sharadpoonam special- કહેવાય છે કે શરદપૂનમ થી ઠંડી ની શરૂઆત થઈ જાય છે. લોકો આ પૂનમ ના ચંદ્ર ના પ્રકાશ માં દૂધ પૌંઆ ખાય છે.. અમારે ત્યાં વર્ષો થી આ દિવસે દૂધપાક બનાવાય છે અને બધા ની પ્રિય વાનગી હોવાથી બધા દૂધપાક ને મન ભરી ને ખાય છે. તમે પણ આજે આ દૂધપાક નો આનંદ માણો.. Mauli Mankad -
-
-
સેવૈયા ખીર/સેમીયા પાયાસમ (Seviyan Kheer OR Semiya Payasam Recipe
#mr#kheer#post1#cookpadgujarati આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની શકે એવી sweet dish છે . બનાવવા માં પણ એકદમ સરળ . આ મીઠાઈ મૂળ ૩ સામગ્રી થી બને છે – દૂધ , સેવૈયા અને ખાંડ . બસ. આપણે જે કેસર , ઈલાયચી અને મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરીશું એ સ્વાદ ને boost કરનાર છે . આ મીઠાઈ ગરમ કે ઠંડી પીરસી શકાય. બંને રીતે સ્વાદ ઉત્તમ જ લાગશે . સાઉથ ઇન્ડિયા માં આ મીઠાઈ ને ‘પાયાસમ’ પણ કહે છે. આપ હોટેલ માં જમશો તો જરૂર આ મીઠાઈ તો હશે જ. આ ખીર ને સેમિયા પાયસમ પણ કહે છે. સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. તો લોકો હોળી ના તહેવાર પર પણ સેવૈયા ખીર બનાવી જ શકાય અને એ પણ એકદમ સરળ રીતથી. Daxa Parmar -
બાસુંદી(basundi recipe in Gujarati)
બાસુંદી એ મીઠું જાડું દૂધ છે, તેમાં સુકામેવા જોડે કેસર, ઇલાયચી પાઉડર અને જાયફળનો સ્વાદ હોય છે. આ સ્વાદીષ્ટ દૂધ આપડા ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં ખુબજ લોકપ્રિય છે.તહેવારોમાં તો આ બધાની ઘરે ખાસ બનતું હોય છે. પહેલા ના જમાનામાં તો બધી બહુ જાતની મીઠાઈઓ હતી નહીં, એટલે મહેમાન આવવાનાં હોય તો, પૂરી, બાસુંદી અને બટાકાવડા કે મેથીનાં ગોટા નું જમણ જમાડાતું હતું. ખુબ જ ઓછા, ઘરમાં આસાની થી અવેલેબલ હોય તેવા જ સામાન માંથી બાસુંદી જલદી બની જતી હોય છે. બાસુંદી નું દૂધ તમે ઉપવાસ માં પણ પી શકો છો.બાસુંદી માં દૂધ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર ઉકાળવામાં આવે છે. બાસુંદી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે. અને હા, હું એટલું જરુર થી કહીશ કે બાસુંદી અને રબડી બંને માં સેમ જ વસ્તુ ઓ વાપરવામાં આવે છે છતાં, એ બંને ના ટેસ્ટ અને ટેક્ષચર માં ખુબ ફેર હોય છે.આ રબડી જેટલું જાડું નથી હોતું ; અને આમાં રબડી ની જેમ મલાઈનાં લચ્છાં નથી હોતાં. આ રબડી કરતાં વધુ પ્રવાહી હોય છે. આજનાં જમાનાં ના કેલેરી કોન્સીયસ લોકો માટે પણ ખુબ સારું; તેમાં રબડી કરતાં થોડી કેલેરી પણ ઓછી હોય છે. 😋😊😍તમે પણ મારી આ રેસિપી થી બાસુંદી બનાવી જોવો, અને જણાવજો કે કેવી લાગી? તમને ગરમ વધારે ભાવે કે ઠંડી કરેલી એ પણ જરુર થી જણાવજો.#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#ઉપવાસ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
મીન્ટ લેમનેડ
ઇન્ડિયા માં ગરમી શરૂ થઇ ગઇ છે..અને અમારે તો ફૂલ સમર ચાલે છે..તો આવી ગરમી માં જો ઠંડક ના ૨-૩ ગ્લાસ મળી જાય ....તો, રીફ્રેશ હી રીફ્રેશ..🥶🍹 Sangita Vyas -
કસ્ટર્ડ પાયસમ (Custard Payasam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST કસ્ટર્ડ પાયસમસેવૈયા ખીર બનાવી એ એ રીતે જ પાયસમ બનાવાય છે. Sonal Modha -
રોઝ પનીર સ્વીટ હાર્ટ (Rose Paneer Sweet Heart Recipe In Gujarati)
#PCદૂધ ગરમ કરતા ફાટી ગયું..શું થાય?વિનેગર,પાણી નાખી ને પ્રોપર ફાડ્યું . process કરી home made પનીર બનાવીદીધું અને કારીગરી કરી ઝટપટ હાર્ટ બનાવી દીધા..❤️😃👍🏻 Sangita Vyas -
વોલનટ સેવૈયા (Walnut Sevaiya Recipe In Gujarati)
#walnuttwistsવોલનટમા ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-૩ ભરપૂર માત્રામાં છે તેમજ વિટામિન B, B7, E પણ સારા પ્રમાણમાં હોવાથી વોલનટ કુદરતી એન્ટિઓક્સિડન્ટ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો સ્વાસ્થ્યવર્ધક વોલનટની આ રેસીપી આપ પણ જરૂરથી ટ્રાય કરજો. ખરેખર ટેસ્ટી બની છે. Ranjan Kacha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas -
મગ ની દાળ નો ઇન્સ્ટન્ટ શીરો (Moong Dal Instant Sheera Recipe In Gujarati)
#LSR"પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા..."🙏લગ્ન ની સીઝન આવી ગઈ છે..લગ્ન લેવાણા છે..અને હવે જાત જાત ની મીઠાઈ બનવા માંડશે..લગ્ન ના મેનુ માં આ શીરો must હોય છે..તો,સૌથી પહેલા ગણેશ જી ને બેસાડી આજેમગ ની દાળ નો શીરો બનાવ્યો છે..બહુ જ સ્વાદિષ્ટ બન્યો છે.મોઢું મીઠું કરવા સૌ ને આમંત્રણ છે..ભલે પધાર્યાં 🕉️🔔🙏 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848006
ટિપ્પણીઓ (3)