Rava na Dhosha (રવા ના ઢોસા)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્ષઅરજાર માં રવા ને પિષી લો ને તેમાં બીજા બંને લોટ ઉમેરી ને તેમાં છાસ નાખી ને ૧૫ મિનીટ સુધી રહેવા દો.
- 2
હવે એક નોનસ્ટિક તવી માં પાણી થી ગ્રીશ કરી ને ઢોસોમૂકી ને ઉપર થી મસાલો છાંટી ને ડુંગળી, લીલું મરચું નાખી કોથમીર નાખી ને તેને ૨ મિનીટ સુધી રહેવા દો.
- 3
તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી જલ્દી થી બનીજાઈ છે. નાના બાળકો ને ભાવતા રવા ના ઢોસા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16860285










ટિપ્પણીઓ (3)