કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમા ના લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમા ના લાડુ રેસીપી મુખ્ય ફોટો

ચુરમા ના લાડુ

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

હનુમાન જયંતિ નિમિત્તે પ્રથમ વખત બનાવ્યા.

હનુમાન જયંતિ નિમિત્તે પ્રથમ વખત બનાવ્યા.

વધુ વાંચો

ચુરમા ના લાડુ

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

હનુમાન જયંતિ નિમિત્તે પ્રથમ વખત બનાવ્યા.

હનુમાન જયંતિ નિમિત્તે પ્રથમ વખત બનાવ્યા.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૧૨ નંગ
  • ૪ કપ ઘઉંનો લોટ
  • ૨ ટે સ્પૂન રવો
  • ૧ કપ ગોળ
  • ૪ ચમચા ઘી
  • ૧ ટી સ્પૂન જાયફળ પાઉડર
  • ૧ ટી સ્પૂન ખસખસ
  • તળવા માટે ઘી
  • ૨ ટે સ્પૂન ઘી+૨ ટે સ્પૂન તેલ મોળ માટે
  • ૧ કપ દુધ મોળ માટે
  • ગરમ પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ, રવો, તેલ, ઘી, દુધ મિક્સ કરી જરુર મુજબ ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    હવે તેના નાના મુઠીયા બનાવી ધીમે તાપે ઘી મા તળી લો.

  3. 3

    હવે તે આછા બદામી રંગના થાય પછી ઠરવા મુકો. પછી મિકસરમાં અધકચરા ક્રશ કરી દો. અને કાથરોટ મા કાઢી લો.

  4. 4

    હવે લોયા મા ઘી, ગોળ મિક્સ કરી ફુલ તાપે ગોળ ઓગાળી જાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે કાથરોટ મા ભુકા મા ગોળ ની પાઈ ધીમે ધીમે મિક્સ કરી ચમચા વડે હલાવતા જાવ.

  6. 6

    પછી જાયફળ પાઉડર મિક્સ કરી લાડુ વાળી લો. પછી ખસખસ લગાવી સર્વ કરો.

    ચુરમા ના લાડુ રેસીપી સ્ટેપ6ફોટો
    ચુરમા ના લાડુ રેસીપી સ્ટેપ6ફોટો
    ચુરમા ના લાડુ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Suba
Avani Suba @avani_suba
પર April 08, 2023 03:29
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
April 08, 2023 07:34
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો કોકોનટ ટ્રફલ
  2. કેસર ઇલાયચી વાળું દૂધ
  3. ટામેટાં પૌંઆ
  4. લીલી વરીયાળી નું શરબત
  5. રવા, પૌવા ના ઉત્તપમ
  1. સક્કર ટેટી નો જ્યૂસ
  2. કેસર ઇલાયચી વાળું દૂધ
  3. ટામેટાં પૌંઆ
  4. રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16886686
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close