સક્કર ટેટી નો જ્યૂસ

Rekha Vora
Rekha Vora @rekhavora

સક્કર ટેટી નો જ્યૂસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 10 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 ગ્રામટેટી
  2. 2 ચમચીખાંડ
  3. ૧)૨ ચમચી સંચળ અને સેકેળ જીરા પાઉડર મિક્સ
  4. 1 નાની વાટકીબરફ નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

5 થી 10 મિનિટ
  1. 1

    સક્કરટેટી છોલી,બી કાઢી અને સમારી લ્યો.

  2. 2

    સક્કરટેટી ને બાઉલ મા લઇ તેમાં ખાંડ,બરફ નો ભુક્કો અને જરૂર મુજબ પાણી નાખી બ્લેન્ડર થી ક્રશ કરી એક રસ કરી લ્યો.હવે તેને ગાળી લ્યો. અને સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes