રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને મિક્સરમાં ક્રશ કરી લો. એક તપેલી માં પૌવા ક્રશ કરેલા ને રવો લઈ મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી હલાવવું. હવે તેને ઢાંકી 30 મિનિટ રેવા દયો.
- 2
30 મિનિટ બાદ તેમાં બેસન,સમારેલા શાક, બધાં મસાલા, મીઠું બધું જ એડ કરી મિક્સ કરો.
- 3
તવી ગરમ કરી તેના પર તેલ મૂકી તૈયાર મિશ્રણ ના નાનો લુવો મૂકી,હાથ વડે થોડું થેપી ઉત્તપમ બનાવો. બને બાજુ 1,1 ચમચી તેલ લગાવી શેકી લો.
- 4
બરાબર શેકાઈ જાય એટલે ઉતારી સોસ, ચટણી,દહીં અથવા ચા જોડે સર્વ કરવું....
નોંધઃ બેસન ના ઉમેરો તો પણ ચાલે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઉત્તપમ(rava utpam in Gujarati)
#વીકમીલ૧#વીકમીલ૨#તીખી ચટપટી વાનગી#માઇઇબુક રેસિપી 24 Yogita Pitlaboy -
રવાની ઈડલી સાથે રવા ના સ્ટફ ચીલા
રવાની ઈડલી રવો દોઢ કપ છાસ બે કપ નમક સ્વાદ મુજબ બેકિંગ સોડા એક નાની ચમચી રવાને છાસમાં પલાળી બેટર તૈયાર કરવું તેમાં સ્વાદ મુજબ નમક બેકિંગસોડા નાખી ચમચા થી હલાવી મિક્સ કરવું તેને પાંચ મિનિટ રેસ્ટ આપવો ત્યાર બાદ એક કડાઈ મા પાણી લઈ ને ગેસ પર ગરમ કરવા મૂકવું ત્યાર બાદ ઢોકડયાની વાટકી લઈને તેમાં તેલથી તેને ગ્રીસ કરવું આરીતે બધી જવાટકી ને તેલ લગાડી ને તેમાં જે રવાનું બેટર બનાવ્યું છે તેને વાટકી મા લઈ ને તેને ઢોકડયામાં મુકવી ઢોકડયા નું ધાકણ ઢાકીને તેને ગેસ પર 10 મિનિટ ચડવા દેવી આ રીતે બધી જ ઈડલી તૈયાર થશે તે ચડી જાય તે જોવા માટે ચપ્પુની મદદથી ચેક કરવી તે ચડી ગઈ હશે તો ચપ્પુ ક્લીન નીકળશે હવે ગેસ બન્ધ કરી ને તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરાય છે મેં તે જ બેટરમાંથી ચિલ્લા બનાવ્યા છે તેમાં વચ્ચે વટાણા બટેટા નેલીલીડુંગળી ટમેટા ને તેમાં મશાલા કર્યા છે તે પણ બપોરનું શાક વઘ્યું હતું તેને મેં એક પેનમાં તેલ મૂકી ગેસ ચાલુ કરી ને તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુમરચાલસની પેસ્ટ નાખી ને તેને સાંતડવી તેમાં લીલીડુંગળી નાખી ને ફરી સાંતડવી હવે તેમાં કોબી મરચાં ટમેટાં નાખી ને ફરી થોડી વાર સાંતડવા તેમાં મશાલા એડ કરવા માટે સ્વાદ મુજબ કોબીના ભાગનું નમક હરદર મરચું પાવડર નાખી મુક્સ કરવું તેમાં મેં જે લાલ મરચાં ટામેટાની ચટણી બનાવી છે તે પણ નાખી ને મિક્સ કરવું ને ગેસ બન્ધ કરી ને તેને બાજુ પર રાખવું બીજા ગેસપર લોઢી મૂકી ને તેને ગરમ થાય ત્યારે તેમાં રવાનું બેટર લઈને ઢોસા જેમ પાથરવું તેમાં ફરતી બાજુ તેલ એક ચમચી લઈને લગાવું તેના ઉપર બનાવેલું સ્ટફિંગ પાથરવું આરીતે બીજા ચિલ્લા તૈયાર કરવા ને ગરમ ગરમ સર્વ કરવા તો રેડી છે એક સાથે બે રેશીપી Usha Bhatt -
-
-
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16887843
ટિપ્પણીઓ (2)