રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી ને બાફી લો અને એક ગોળ પાન માં તરતજ રાખી દો જેથી ગોળ સેપ થઈ જાય
- 2
હવે એક પાન માં પીઝા સોસ બનાવા માટે તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા ને ચોપ કરી ને તેલ મૂકી સાંતળી ને તેમાં કેપ્સિકમ,કેચપ,સોયા સોસ,અને ચિલી સોસ મીઠુંઅને મરચું બધો માંસલો કરી ને પીઝા સોસ બનાવી લો,
- 3
હવે પાન માં મેગી મૂકી તેના ઉપર પીઝા સોસ પાથરી દો તેના ઉપર મકાઈ પણ મૂકી દો,
- 4
ઉપર ચીઝ મૂકી ને ધીમા તાપે 5 મિનિટ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થાવદો પછી કટર થી કટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16890861
















ટિપ્પણીઓ