પૂરન પોળી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દારને વીસ મિનિટ ધોઈને પલારવી પછી કૂકરમા બાફી વધારા નુ પાણી ગરણીથી નિતારી લેવુ એક પેનમા અડધી ચમચી ધી મુકી તેમા બાફેલી દાર નાખી હલાવવુ પછી ખાંડ નાખી ફરી હલાવવુ પેનછોડે એટલે એલચી પાવડર કેસર નાખી મિકસકરી ઠંડુથવાદેવુ રોટલીનો લોટ બાંધવો તેલવારો હાથકરી મસરીને મનમુજબ રોટલી વણી પુરન ભરી વારી હલકા હાથે વણી રોટલી નીજેમ સેકવી પછી ધી ઉપર ચોપડી અથવા ધી સાથે તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ખજૂર,અંજીર પૂરણ પોળી
#HRC હોળી,ધૂળેટી નાં તહેવાર નિમિત્તે બનતી મીઠાઈ માં એક નાવિન્યસભર અને સ્વાદિષ્ટ એવી ખજૂર અને અંજીર ની પુરણપોળી બનાવી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
કેસર કાજુ કતરી (Kesar kaju katli recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia કાજુ કતરી લગભગ બધા જ લોકોને ભાવતી હોય તેવી મિઠાઈ છે. નાના બાળકોને પણ કાજુ કતરી ભાવતી હોય છે. આ મીઠાઈ બનાવવામાં પણ સરળ છે. દિવાળી જેવો તહેવાર આવે એટલે ઘરમાં અવનવી મિઠાઇ અને ફરસાણ બને. પણ અમારા ઘરમાં દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈમાં કાજુકતરી તો બને જ. આ વર્ષે મેં કાજુ કતરી માં થોડું કેસર ઉમેરીને કેસર કાજુ કતરી બનાવી છે જે ખુબ જ સરસ બની છે. તો ચાલો જોઈએ આ કેસર કાજુ કતરી કઈ રીતે બનાવી છે. Asmita Rupani -
પુરણ પોળી (Puran puri recipe in gujarati)
#મોમમારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️ Harsha Ben Sureliya -
-
-
-
-
-
-
-
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
-
-
-
-
બુંદી લાડુ(Bundi ladu recipe in gujrati recipe)
#મોમવષોॅ થી બનતી વાનગી. મારા દાદી પાસે થી મમ્મી શીખયા ને તેની પાસે થી હુ. તો આજે જરા ટાઈમ કાઢી ને મે મારા બાળકો માટે બનાવયા બુંદી લાડુ. ઘર મા કાઈક તો સવીટ જોય ને Shital Bhanushali
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23881470
ટિપ્પણીઓ