રોઝ સીરપ. રોઝ મિલ્ક શેક
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ગુલાબ ની પાંખડી ને ધોઈને કોરી કરી લો પછી એક કડાઈમાં ૧૧/૨ કપ પાણી લો ને તેમાં ખાંડ નાખી ને તેને બરાબર ઉકાળી લો, બીજી બાજુ ગુલાબની પાંખડી ને ગરમ પાણી માં પલાળી ને તેને પણ ઉકાળી લો.
- 2
બરાબર ઉકડી જાય એટલે તેમાં ગુલાબની પાંખડી વા પાણી ઉમેરી ને તેમાં વધેલી બીજી ખાંડ નાખી ને તેમાં મીઠું, લીંબુ, નાખી ને એક તાર ની ચાસણી બનાવી લો ને તેને ઠંડું કરી લો, તેમાં કેવડા એસંશ, લાલ ફુડ કલર ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે તેને એક બોટલમાં ભરી લો પછી તેમાં થી એક ગ્લાસ માં ૨ચમચી સીરપ, દૂધ, બરફ નાખી ને તેને બલેન્ડર થી ચર્ન કરી લો, આજ રીતથી પાણી માં પણ કરી શકો છો. પછી તેને સર્વ કરો. તો તૈયાર છે રોઝ સીરપ & રોઝ મિલ્ક શેક.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902474











ટિપ્પણીઓ