રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણાને પાંચ થી છ કલાક માટે ધોઈને પલાળીને રાખો. પછી તેને એક કુકરમાં હળદર મીઠું અને વાટેલું આદુ આખો ગરમ મસાલો નાખીને પાંચ થી છ સીટી કરીને પછી તેને 10 થી 15 મિનિટ સુધી ધીમા તાપે પાકવા દો.
- 2
- 3
હવે એક વાસણમાં તેલ ગરમ મૂકીને તેમાં કાપેલા કાંદા આદુ-લસણની પેસ્ટ મરચું ધાણાજીરૂ ગરમ મસાલો અને છોલે મસાલો નાખીને પછી તેમાં ટોમેટો ટામેટાની પ્યુરી નાખીને પકાવો.તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ધીમા તાપે તેને પાકવા દો.
- 4
ત્યારબાદ તેમાં બાફેલા કાબુલી ચણા અને તેનો પાણી પણ ઉમેરો અને હલાવી નાખો જરૂર મુજબ પાણી નાખી દસ મિનિટ સુધી પાકવા દો. કોથમીર નાખીને સર્વ કરો છોલે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16913854











ટિપ્પણીઓ (2)