ફોતરા વાળી મગદાલ ના પાણી વડા

#PAR.
ફોતરા વાળી દાળમાંથી બનાવેલા પાણીવડા બહુ જ ટેસ્ટી લાગે છે. પાણીમાં રાઈનો પાઉડર હિંગ મરી પાઉડર સંચળ એડ કરી પાણીમાં બોળી પાણીમાંથી બહાર કાઢેલા વડા પાણી વડા સરસ લાગે છે
ફોતરા વાળી મગદાલ ના પાણી વડા
#PAR.
ફોતરા વાળી દાળમાંથી બનાવેલા પાણીવડા બહુ જ ટેસ્ટી લાગે છે. પાણીમાં રાઈનો પાઉડર હિંગ મરી પાઉડર સંચળ એડ કરી પાણીમાં બોળી પાણીમાંથી બહાર કાઢેલા વડા પાણી વડા સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ફોતરાવાળી મગની દાળ ચાળીને સાતથી આઠ કલાક પાણીમાં પલાળી રાખવી પછી તેના ફોતરા કાઢીને, મિક્સરમાં પીસી લેવું અને પછી તેમાં મરચાની પેસ્ટ હિંગ મીઠું એડ કરી અને બરાબર હલાવી લેવું
- 2
ગેસ ગેસ ઉપર તેલ ગરમ મૂકીને ખીરામાં ઇનો એડ કરવો અને હાથથી એકદમ ફેટીને તેના ગોળ ગોળ વડા પાડવા.
- 3
એક મોટા વાસણમાં પાણી લઈને પાણી નવા યું ગરમ કરવું તેમાં હિંગ રાયનો પાઉડર તથા સંચળ પાઉડર જીરુ પાઉડર એડ કરી પાણી તૈયાર કરવું અને વડા ઉતારીને પાણીમાં નાખી દેવા 15 મિનિટ સુધી તેમાં રહેવા દેવા જેથી બધો સ્વાદ વડામાં આવી જશે.
- 4
આ બધા ડાયરેક્ટ પાણી સાથે પણ સરસ લાગે છે અગર તેનાથી પાણી કાઢી અને પ્લેટમાં સજાવી લીલી ચટણી સાથે તથા ખજૂર આમલીની ચટણી સાથે તથા ચા સાથે સરસ લાગે છે
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (2)