જુવાર અને બાજરી ના થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
એક. બાઉલ.માં બાજરી અને જુવાર નો લોટ લો પછી તેમાં. મરચું, મીઠું હળદર અને તેલ ની મોન નાખી મીક્સ કરી.લો પછી.થોડું.થોડું પાણી નાખી. લોટ બાંધી લો લાઈટ ના દાસ.મિનિટ રાહેવા ડો
- 2
પછી લોટ ના મસડી ના તેના લુવા કરી ના થેપલા વની લો પછી નોં સ્ટીક તવી પર તેલ મુકી બને બાજુ એ સેકી લો
- 3
આમ બધા થેપલાં કરી લો
- 4
તૈયાર થેપલા ના દહીં અને આથેલા મરચા જોડાય સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16950087










ટિપ્પણીઓ