રાંધવાની સૂચનાઓ
- 1
મિલેટેસ્ ને પાણી મા પાલડી રાખો થોડીક વાર પછી ૨,૩ પાણી થી ધોઈ નાખો, બીજી બાજુ સોયાબીન ની વડી પણ પલાળી ને નીચવી દો, હવે બંને સાથે ધોઈ ને રેહવા દો,
- 2
હવે એક કઢાઈમાં તેલ કે ઘી મૂકી વઘાર કરી ખાડા મસાલા બધા નાખી દો પછી પાણી નાખી દો, બધા મસાલા નાખી દો, બરાબર મિક્સ કરો.
- 3
હવે ઢાંકણ ઢાંકી ને ૧૦ મિનિટ સુધી રહેવા દો, પછી ચડી જાય એટલે બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 4
હવે આ મિલેટેસ્ ને દહીં અથવા કઢી સાથે ગરમાગરમ સવ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16950828
















ટિપ્પણીઓ (7)