શીર્ષક - મિલેટેસ ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
મિલેટેસ્ ને પાણી મા પાલડી રાખો થોડીક વાર પછી ૨,૩ પાણી થી ધોઈ નાખો, બીજી બાજુ સોયાબીન ની વડી પણ પલાળી ને નીચવી દો, હવે બંને સાથે ધોઈ ને રેહવા દો,
- 2
હવે એક કઢાઈમાં તેલ કે ઘી મૂકી વઘાર કરી ખાડા મસાલા બધા નાખી દો પછી પાણી નાખી દો, બધા મસાલા નાખી દો, બરાબર મિક્સ કરો.
- 3
હવે ઢાંકણ ઢાંકી ને ૧૦ મિનિટ સુધી રહેવા દો, પછી ચડી જાય એટલે બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 4
હવે આ મિલેટેસ્ ને દહીં અથવા કઢી સાથે ગરમાગરમ સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
#30મિનિટ સોયાબીનની વડીનું શાક…
સોયા ચંક્સ કે સોયાબીનની વડીનું શાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનું રસાવાળું શાક રોટલી કે ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે છે. સાથે જ તે પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે બાળકો માટે તેમજ વેજ ખાવા વાળા માટે ભરપૂર પ્રમાણ માં પ્રોટીન સોયાબીન માંથી મળી રહે છે Kalpana Parmar -
-
મસાલા કાજુ પનીર સબ્જી (Masala Kaju Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રાજસ્થાની કઢી
#goldenapron2#દાળકઢીરાજસ્થાન ની વાત આવે તો રાજસ્થાની કઠી ક્યાંથી પાછળ રહે.અહીં હું લઈને આવી છું રજસ્થાની કઠી જે ખુબજ સરળ છે.અને સ્વાદ માં માં એકદમ ચટાકેદાર અને ખડા મસાલા થી ભરપૂર. Sneha Shah -
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લસુની પાલક પનીર સબ્જી (Lasuni Palak Paneer Sabji Recipe In Gujarati)
#WLD#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
કનીકા- ઓરિસ્સા ના મીઠા ભાત
#goldenapron2#week2#orissa dt:17/10/19ઓરિસ્સા ના પુરી ના મંદીર માં જગ્ગાનાથ ભગવાન ને ધરાવવામાં આવતાં ૫૬ ભોગ માં ની આ એક વાનગી છે. આ ભાત થોડા મીઠા અને સૂકા મેવા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા ઘીમાં બનાવેલા હોય છે. Bijal Thaker -
-
પાલક વેજીટેબલ ખીચડી (Palak Vegetable Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
-
-
-
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી ને rich ગ્રેવી કહી શકાય આ એકલી ગ્રેવીમાં થી પણ પંજાબી શાક બનાવી શકાય છે અથવા તો તેને રેડ ગ્રેવી સાથે મિક્સ કરીને પણ વિવિધ પંજાબી સબ્જી બનાવી શકાય છે થેંક્યુ સંગીતા ji આ ગ્રેવી શીખવાડવા માટે Sonal Karia -
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16950828
ટિપ્પણીઓ (7)