કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#રથયાત્રાસ્પેશિયલ
#રથયાત્રાસ્પેશિયલ
જાંબુ સ્મૂધી
આજે પ્રભુ જગન્નાથજી ને પ્રસાદમાં જાંબુ અર્પણ કરવામાં આવે છે તો મે પ્રસાદ ધરાવી ને પછી જાંબુ માં થી સૌ ની ફેવરિટ સ્મૂધી બનાવી...જેમાં દહીં...સાકર....સંચળ પાવડર નો ઉપયોગ કરીને... જાંબુ ના ફાયદા:- તેમાં રોગ પ્રતિકારક શકિત રહેલ છે... જાંબુ માં આયર્ન, ફોસ્ફરસ તેમજ ફોલિક એસિડ રહેલા છે તેથી તે ડાયાબિટીસ તેમજ પેટના રોગો માટે પણ ખૂબ ગુણકારી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનીટ
2 વ્યકિત
  1. 250ગ્રામ પાકા જાંબુ
  2. 1કપ મોળું મલાઈદાર દહીં
  3. 1કપ મોળી છાશ
  4. 3થી 4 ચમચી ખાંડ
  5. 1ચમચી સંચળ પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક mixer જારમાં ઠળીયા કાઢેલો જાંબુનો પલ્પ અને ખાંડ ઉમેરી ક્રશ કરી લો.

    જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટા બાઉલમાં ક્રશ કરેલ જાંબુનો પલ્પ અને દહીં તેમજ છાશ ઉમેરી મિક્સ કરી ને બ્લેન્ડર ફેરવી મુલાયમ સ્મૂધી બનાવી લો.

    જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આપણી રોગપ્રતિકારક સ્વાદીષ્ટ સ્મૂધી તૈયાર છે....ગ્લાસમાં પોર કરી સર્વ કરો.

    જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર June 21, 2023 12:10
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Saroj Shah saroj Shah
Saroj Shah saroj Shah @sarojshah4
November 16, 2023 08:04
Nice one
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજીટેબલ કટલેટ
  2. મકાઈ ના ભજીયા
  3. પંજાબી ચણા(છોલે) બટેટા નું શાક
  4. ભગવાન જગન્નાથ ના પ્રસાદની ભોગ થાળી
  5. કેરી નો પણો
  1. કેરી નો પણો
  2. વેજીટેબલ કટલેટ
  3. મસાલા ઢોસા નો મસાલો
  4. મકાઈ ના ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16976729
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close