વેજીટેબલ કટલેટ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેનમા તેલ બે ચમચી નાખી તેમા જીરૂ નાખવુ આદુમરચાને લસણની પેસ્ટ નાખી સાતરવુ એક વાટકી પાણી ને અડધી વાટકી દહી નાખી મિક્સ કરવુ તેમા બધા મસાલા નાખી લોટ થોડો થોડો નાખી મિક્સ રવો ને વાસણછોડે એટલે બધા શાક નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ને સહેજ ઠંડુ થાય એટલે હાથેથી મસરીને બધુ ભેગા કરી થાલી મા ધી લગાવી ને પાથરવુ ઠંડુ થાય એટલે સેન્ડ વીચ ની જેમ પીસ કરવા અથવા કટલેટ ની જેમ આકાર આપી ગરમ તેલ મા ગુલાબી તરી લેવા
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16976681
ટિપ્પણીઓ