રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને છ થી સાત સીટી વગાડી બાફી લ્યો.ચણા અને બટેટા તૈયાર કરી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી બનાવેલી પેસ્ટ નાખી પકવો.તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો નાખી હલાવી થવા દયો.
- 3
- 4
ગ્રેવી માં તેલ છૂટું પડે એટલે તેમાં કસુરી મેથી અને મલાઈ નાખી હલાવી થવા દયો.
- 5
થઈ જાય એટલે તેમાં બાફેલા ચણા અને બટેટા નાખી ત્રણ મિનિટ થવા દયો.પછી તેમાં લીલા ધાણા નાખી હલાવી લ્યો.તૈયાર છે પંજાબી ચણા બટેટા નું શાક. ભટુરા અને પરોઠા સાથે સરસ લાગે છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ચણા પૂરી
#માયલંચ અત્યારે વેજીટેબલ ની કટોકટી છે તો રાત્રે ચણા પલાળી સવારે લંચમાં બનાવી શકાય Vaghela bhavisha -
મિક્સ કઠોળ,બટેટા નું શાક
A આ શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે જ્યારે ચોમાસામાં શાક મળતું ન હોય ત્યારે આ શાક બનાવી શકાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી છોલે બટેટા નું શાક (Gujarati chhole potato shaak recipe in Gujarati)
.# સુપરશેફ 1#વીક1# શાક કરીસ Prafulla Ramoliya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16972753
ટિપ્પણીઓ