ભગવાન જગન્નાથ ના પ્રસાદની ભોગ થાળી

#Cookpadgujarati1
#Cookpad
#Bagvan Jagannath no bhagthal
અષાઢી બીજ નિમિત્તે ભગવાનને જુદીજુદી વસ્તુઓનો ભોગ થાળ ધરવામાં આવે છે
ભગવાન જગન્નાથ ના પ્રસાદની ભોગ થાળી
#Cookpadgujarati1
#Cookpad
#Bagvan Jagannath no bhagthal
અષાઢી બીજ નિમિત્તે ભગવાનને જુદીજુદી વસ્તુઓનો ભોગ થાળ ધરવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં કરકરો ઘઉંનો લોટ નાખી ધીમે તાપે શેકવો ત્યારબાદ બરાબર શેકાઈ જાય પછી તેમાં બે ચમચી તેલ નાખો એક ચમચી ઘી નાખો શેકેલા લોટમાં મિક્સ કરવું ત્યારબાદ એક તપેલામાં એક કપ પાણી નાખી તેમાં એક વાટકી ગોળ નાખો અને પાણી ઉકાળવું ત્યાર પછી તેને ગાળીને તેમાં શેકેલો લોટ નાખો ત્યારબાદ વેલણથી લોટની અંદર જુદી જુદી જગ્યાએ દબાવો ત્યારબાદ લોઢી મૂકી તેના ઉપર થાળી ઢાંકી થોડીવાર બાફવું આમ આપણી લાપસી તૈયાર થશે તેના ઉપર સુગર પાવડર છાંટો એક ચમચી એલચી અને જાયફળ પાવડર નાખો અને ડીશ પર ડ્રાયફ્રુટ થી ડેકોરેટ કરવું
- 2
ત્યારબાદ કુકરમાં એક વાટકી મગ બાફવા તેમાંથી અડધા મગ કાઢી લેવા અને અડધા મગમાં પાણી નાખી ઉકાળી તેમાં હળદર ધાણાજીરું મીઠું નાખી વઘાર કરી રેડો મગ તૈયાર કરવા ત્યારબાદ એક લોયામાં ત્રણ ચમચી તેલ નાખી તેમાં જીરું નાખી તજ લવિંગ તમાલપત્ર નાખી સાંતળવા છૂટા કોરા મગ નાખવા હળદર મીઠું ધાણાજીરું ગરમ મસાલો એક ચમચી લીંબુનો રસ નાખી મગ તૈયાર કરવા તેના ઉપર કોથમીર મરચાથી ડેકોરેટ કરો તેમાં મીઠું નાખવું તેને અલગ અલગ વાટકીમાં ભરી થાળીમાં ગોઠવવા
- 3
ત્યારબાદ બાસમતી ચોખા ને બાફી એક ડીશમાં ગોઠવી થાળીમાં મુકવા
- 4
ત્યારબાદ કોબી મરચાનો સમારી એક લોયામાં બે ચમચી તેલ નાખી વઘાર કરી કોબી મરચા નો સંભારો બનાવવો. તેને પણ ડીશમાં ગોઠવી થાળીમાં મૂકો. આમ આપણો ભગવાન જગન્નાથનો ભોગ થાળ તૈયાર થશે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નવરાત્રિ ભોગ
#માઇલંચઆજ થી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે,તો માતાજી ને થાળ ધરાવ્યો છે. રોટલી, મગ,ભાત,કાચી કેરી કાપેલી સાથે પાઈનેપલ અને સુખડીનો પ્રસાદ.માતાજી આ કોરોના વાયરસ નામના રાક્ષસ નો નાશ કરે એવી પ્રાર્થના. Heena Nayak -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
#RC2સ્વાદિષ્ટ ટેસ્ટી મજેદાર દૂધપાકઅષાઢી બીજ નિમિત્તે જગન્નાથ નો પ્રસાદ વ્હાઈટ રેસીપી Ramaben Joshi -
મલ્ટીગ્રેન લોટના સ્વાદિષ્ટ સોફ્ટ હેલ્ધી ઢોકળા
#ML#Cookpadgujarati1#Cookpad#Millet's recipe Ramaben Joshi -
અન્નકૂટ ભોગ થાળી
#DTRદિવાળી પર ભગવાન ને ભોગ ધરાવવા મા આવે છે જેને આપણે અન્નકૂટ કહીએ છીએ.દિવાળી પર આપણે જે બનાવીએ તે ભાવ થી ભગવાન ને ધરાવવા મા આવે છે.મે અહી દાળ,ભાત, મગ,ખીર,પૂરી,ખાંડવી,દહીં પાપડ,ફરસાણ અને મીઠાઈ નો ભોગ ધરાવયો છે. Bhavini Kotak -
જન્માષ્ટમી નિમિત્તે ફરાળી ભોગ પ્રસાદ થાળી
#SJR#SFR# જન્માષ્ટમી નિમિત્તે ભોગ પ્રસાદ થાળી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ#સાતમ_આઠમ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈમોહનથાળ માં મેં માધવ જોયા..ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ.. Manisha Sampat -
ઋષિ પાંચમને સામા માંથી બનાવેલી ભોગ થાળી
#ઋષિ પાંચમને દિવસે સામામાંથી બનાવેલી ભોગ થાળી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
વેઢમી(vedhami recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ:-13#વિકમીલ૨#સ્વીટઆજે અષાઢી બીજ નિમિત્તે વેઢમી બનાવી છે.. જય જગન્નાથજી 🙏🙏 Sunita Vaghela -
સાતમ સ્પેશિયલ થાળી (Satam Special Thali Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ ની વદ સાતમ નો થાળ Ramaben Joshi -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
-
મિક્સ લોટ નાં અડદિયા
આ રેસિપીમાં બધા લોટ મિક્સ આવે છે જે લોકોને એકલો અડદ ના લોટ નો પાક નથી ભાવતો તેના માટે બેસ્ટ ઓપ્શન છે.#શિયાળા kalpanamavani -
-
મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પુરણપોળી(puran poli recipe in gujarati)
મહારાષ્ટ્ર માં ગણેશચતુર્થી હોય એટલે ગણપતિ બાપ્પા ને જે થાળ ધરવામાં આવે ત્યારે એક દિવસ તો પુરણપોળી નો પ્રસાદ હોય જ. Manasi Khangiwale Date -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
મલ્ટીગ્રેઈન દુધી ના મુઠિયા (Multigrain Dudhi Muthia Recipe In Gujarati)
# ભોગ ,થાળ રેસીપી#ગણપતી ભોગ... લાડુ ,મુઠિયા# નો ઓનિયન ,નો ગાર્લિક Saroj Shah -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
દર પૂનમે ચુરમાનાં લાડુ બને.. બજરંગદાસ બાપાને થાળ ધરાય. આજ નાં લાડુ ગુરુપૂર્ણિમા માટે ખાસ બનાવ્યા છે. બાપા માટે ખાસ ગોળનાં લાડુ જેમાં લસલસતું ઘી, જાયફળ અને ઈલાયચીની સુગંધ હોય. Dr. Pushpa Dixit -
-
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
પિયુષ (Piyush recipe in Gujarati)
#RB10#MAR#cookpadgujarati#cookpadindia#cookpad પિયુષ એક ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ઠંડુ પીણું છે જે કેસર શિખંડ અને છાશના ઉપયોગ દ્વારા બનાવવામાં આવે છે. તેના ટેસ્ટ અને ફ્લેવરમાં વધારો કરવા માટે તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરવામાં આવે છે. આ વાનગી ઉનાળા દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. Asmita Rupani -
-
-
સુખડી
#કાંદાલસણગુજરાતીઓ ને કહેવામાં આવે કે સ્વીટમા તમને શું ભાવે તો કોઈ કહેશે સુખડી ,ગોળ પાપડી, પકવાન વગેરે અલગ અલગ નામ આપશે તો આજે આપણે પકવાનની રેસીપી બનાવીએ Falguni Nagadiya -
-
More Recipes
ટિપ્પણીઓ (4)