રાંધવાની સૂચનાઓ
- 1
પેકેટનો બધો માવો લઈ તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જઈ મસળીને તૈયાર કરો. હવે એક જાડા તળિયા વાળી તપેલીમાં ખાંડ લઈ ડૂબે તેટલું પાણી ઉમેરી તેની ચાસણી તૈયાર કરવી બરાબર ખાંડ ઓગળી ગયા બાદ તેમાં ઈલાયચી પાવડર અને કેસર ઉમેરી દેવું હવે તેને ઠંડુ થવા દેવું
- 2
હવે મિશ્રણમાંથી મધ્યમ સાઈઝના બોલ વાળી તેને ગરમ ઘીમાં તળી લેવા આ રીતે બધા બોલ તૈયાર કરી લેવું
- 3
ઠંડા થયા બાદ તેને પણ બનાવેલી ચાસણીમાં ઉમેરી દેવા હવે તેને બરાબર હલાવી ઢાંકીને એક થી બે કલાક માટે રાખી મૂકવા ગુલાબ જાંબુ બરાબર ચાસણીમાં ડૂબીને એકદમ સોફ્ટ બની જશે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17031487













ટિપ્પણીઓ