ઓનીયન હાન્વો

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કેપ્સીકમ ને ડુગરી ની રીગ કટીંગ કરી ને રાખવી મિકસર જારમા આદુ મરચા ડુગરી લસણ લાલમસાલો હરદર ગરમમસાલો ખાંડ નાખી ચન કરવુ ને દહી નેરવો નાખી ચન કરી બેટર બનાવવુ એક પેનમા કાઢી જરૂરમુજબ પાણી નાખી દસ મિનિટ ઢાકી ને રાખવુ તેમા ઈનો નાખી મિક્સ કરી ઢોકળાનુ બેટર રાખી એક નોનસ્ટિક પેનમા તન ચમચી તૈલ મુકી તેમા કેપ્સીકમ નીરીગ અંદર ડુગરી ની રીગ રાખવી એવી રીતે ચારરીગ(મનમુજબ) રાખવી તેમા બેટર નાખી ધીમા ગેસ ઢાકીને રાખવુ પેન છોડે એટલે પલટાવી ને બીજીબાજુ તેમા તલ નાખી પાછુ ઢાકી ને રાખવુ પાચ મિનિટ તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17031480
ટિપ્પણીઓ