ગુલાબ જાંબુ

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
પેકેટનો બધો માવો લઈ તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જઈ મસળીને તૈયાર કરો. હવે એક જાડા તળિયા વાળી તપેલીમાં ખાંડ લઈ ડૂબે તેટલું પાણી ઉમેરી તેની ચાસણી તૈયાર કરવી બરાબર ખાંડ ઓગળી ગયા બાદ તેમાં ઈલાયચી પાવડર અને કેસર ઉમેરી દેવું હવે તેને ઠંડુ થવા દેવું
- 2
હવે મિશ્રણમાંથી મધ્યમ સાઈઝના બોલ વાળી તેને ગરમ ઘીમાં તળી લેવા આ રીતે બધા બોલ તૈયાર કરી લેવું
- 3
ઠંડા થયા બાદ તેને પણ બનાવેલી ચાસણીમાં ઉમેરી દેવા હવે તેને બરાબર હલાવી ઢાંકીને એક થી બે કલાક માટે રાખી મૂકવા ગુલાબ જાંબુ બરાબર ચાસણીમાં ડૂબીને એકદમ સોફ્ટ બની જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર ગુલાબ જાંબુ (Kesar Gulab Jamun Recipe In Gujarati)
રક્ષાબંધન સ્પેશીયલ#childhoodઅમારા ભાઈ બહેનના ખૂબ જ ફેવરિટ છે મારી મમ્મી બહુ સરસ બનાવતી હતી મેં પણ મારી મમ્મીની જેમ ટ્રાય કરી છે ❣️ Falguni Shah -
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDમિત્ર એટલે જે વ્યક્તિ તમને સારી રીતે સમજી શકે દિલ થી પણ તમારી સાથે હોય... Hetal Shah -
-
ચોકલેટ ગુલાબ જાંબુ અને કેસર ગુલાબ જાંબુ
#trend#week1ગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છેઅને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ચોકલેટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવ્યું Khushboo Vora -
-
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Masala box-ઈલાયચીગુલાબ જાંબુ મા ઈલાયચી નાખવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે. Falguni Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDઆજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે Sejal Kotecha -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગુલાબ જાંબુ (Gulabjamun Recipe In Gujarati)
મારા પૌત્રનો આજે birthday che તેને આ ગુલાબ જાંબુ ખુબજ ભાવે છે મેં તેના માટે special બનાવ્યો છે#Tipsગુલાબજાંબુની ચાસણી ગરમ હોય એવા વખતેજ અંદર ઉમેરો તો ગુલાબ જાંબુ એકદમ સોફ્ટ ને તેની સાઈઝ ડબલ થઈ જાય છે મિત્રો તમે જોયુ ને કે ગુલાબ જાંબુ ના ગોળા કેટલા નાના હતા અને ચાસણીમાં નાખ્યા પછી તેની સાઈઝ ડબલ થઈ જાય છે Jayshree Doshi -
-
ફરાળી ગુલાબ જાંબુ
#ફરાળીસૌ ના મનપસંદ ગુલાબજાંબુ જો ઉપવાસ માં પણ ખાવા મળી જાય તો કેવી મજા આવે તો ચાલો બનાવીયે ફરાળી ગુલાબ જાંબુ Kalpana Parmar -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#gulabjamun#cookpadgujarati#cookpadindiaગુલાબ જાંબુ લગભગ તો બધાને ભાવતા જ હોય. પણ આ રેસિપી મારા પતિને ડેડીકેટ કરવા માંગીશ.કારણ કે ચાખવાની વાત અલગ છે, પણ જો વાત આવે જાપટવાની તો મારા પતિનો પહેલો નંબર આવે. હજીતો ચાસણીમાં ઉમેર્યા હોય ત્યાં તો એની આજુબાજુ આંટાફેરા શરૂ થઈ જાય અને એતો ઠીક પણ જેટલી વાર હાથ લાગે એટલી વાર ચાર કે પાંચ તો પતી જ જાય. Mamta Pandya -
-
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17031487
ટિપ્પણીઓ