નારિયેળ ના લાડુ (coconut ball)
મસ્ત અને સરળ બનાવા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં નારિયેળ નું ખમણ ૨ મિનિટ સેકી એક ડિશમાં કાઢી લેવું...
- 2
પછી એ જ પેન માં ખાંડ લઈ, ખાંડ ડૂબે તેટલું પાણી લઈ તેમાં એક તાર ની ચાસણી તૈયાર કરી તેમાં સેકી ને રાખેલું નારિયેળ નું ખમણ, કલર અને ઈલાયચી પાવડર નાખી બરાબર મિકસ કરીને એક ડિશમાં કાઢી લેવું...
- 3
હવે હાથ થી ટચ કરી શકી એટલું ઞરમ હોય ત્યારે તેના બોલ વાળી તેને નારિયેળ ના ખમણ થી ગાર્નિશ કરીને સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17104231




ટિપ્પણીઓ