રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ બધા મસાલા તેલ તલ ગરમ મસાલો અજમો સંચળ પાવડર અને જરૂર મુજબ પાણી નાખી ભાખરીનો કઠણ લોટ બાંધી લો
- 2
ત્યારબાદ તેનો મોટો રોટલો વાળી વાટકાને મદદ થી કટ કરી એકસરખી ભાખરી મળી લો અને ગેસ ઉપર તવી ગરમ કરે ભાખરી ને મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી ઘી લગાવી ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ ભાખરી બનીને તૈયાર છે તમે આ ભાખરી બહારગામ પણ લઈ જઈ શકો છો 15 દિવસ સુધી એવી ને એવી રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
-
-
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
-
હરિયાળી પનીર શેકેલી રોટલી (Hariyali Paneer Roasted Rotli Recipe In Gujarati)
#NRCખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
મલ્ટીગ્રેઇન ફ્લેક્સ સીડ્સ ભાખરી (Multigrain Flax Seeds Bhakhri Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17105411
ટિપ્પણીઓ