ચીઝ મસાલા પાવ
ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં ભાવના મીડિયમ સાઇઝના ટુકડા કરી લો
- 2
ત્યારબાદ પેનમાં બટર ગરમ કરી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ સાતળી તેમાં કાંદા કેપ્સીકમ ટમેટા વટાણા અને મીઠું નથી બે મિનિટ માટે સાંતળી લો
- 3
પછી તેમાં એક બાફેલા બટેટાનો છુંદો લાલ મરચું પાવડર પાવભાજી મસાલો નથી બરાબર મિક્સ કરી લો અને ટુકડા કરેલા પાવ નાખી બરાબર મિક્સ કરી ઉપરથી લીંબુનો રસ નાખી પાછું એક મિનિટ માટે હલાવી લો
- 4
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ મસાલા પાવ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ખમણેલું ચીઝ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા પાવ(Masala pav recipe in Gujarati)
#goldenapron3#week24#word#puzzle#pav#માઇઇબૂક#post30 Bhavana Ramparia -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
-
-
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
-
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
ઇન્સ્ટન્ટ રીંગણા નો ઓળો (Instant Ringan Oro Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચ માં બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
-
બોમ્બે સ્ટાઇલ મસાલા બન
#માઇઇબુક post 8બોમ્બે સ્ટાઇલ મસાલા બન આજે આપડે ઘરે બનાવીશુ અને એ ખૂબ જ જડપી બની જાય છે અને જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. Jaina Shah -
-
મસાલા પાવ..
#સ્નેક્સમસાલા પાવ મેં પાવભાજી બનાવી હતી તેના પાવ વધિયા હતા તેમાં થી બનાવ્યા છે.અને આ નાના થી લય ને મોટા બધા ને ભાવે અને પાવ ભાજી ખાતા હોય તેવું જ લાગે પણ છે.તો સવારે નાસ્તા માં પણ અને ટિફિન માં પણ ચાલે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો બધાં સરસ લાગે છે. Payal Nishit Naik -
ચીઝી મસાલા પાવ
#RB20#SFR#cookpadindia#cookpadgujaratiમસાલા પાવ એ મોઢામાં પાણી લાવે તેવું મસાલેદાર મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે. તે માખણથી ભરેલા લાદી પાવની અંદર મસાલેદાર ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ,ચીઝ ભરીને બનાવવામાં આવે છે. અમે સ્ટાર્ટર અથવા સાંજના ટી ટાઇમ સ્નેક તરીકે આ સ્વાદિષ્ટ વાનગીનો આનંદ લઈએ છીએ. ઉપરાંત, તમે કહો તે પહેલાં, હા, મસાલા પાવનો સ્વાદ પાવભાજી જેવો છે કારણ કે ઘટકોનો એક ભાગ કાંદા, ટામેટાં, કેપ્સિકમ અને પાવભાજી મસાલા પાઉડર જેવું જ છે. તેમ છતાં, તે અલગ રીતે પીરસવામાં આવે છે.મારા ઘરમાં તો બધાને ઝટપટ બનતી આ રેસિપી ખૂબ પસંદ છે.આપ પણ ટ્રાય કરશો. Riddhi Dholakia -
-
-
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17103194
ટિપ્પણીઓ (2)