રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં તેલ નાખીને ગરમ થાય એટલે જીરું નાખી ને ડુંગળી અને લીલું મરચું નાખો થોડી થાય એટલે આદુ લસણ ની પેસ્ટ નાખી ને થવા દો.હવે તેમાં ગાજર, કેપ્સીકમ નાખી ને ચડવા દો.
- 2
હવે તેમાં બાફેલા બટાકા મેશ કરીને નાખો.તેમાં મસાલા નાખી દો.બધું બરાબર મિક્સ કરો.હવે તેમાં ધાણા અને પનીર નાખી ને મિક્સ કરી દો.
- 3
હવે રોટલી લઇ તેમાં વચ્ચે થી અડધો કટ આપો હવે એક બાજુ પિત્ઝા સોસ લગાવો.બીજી બાજુમાં થોડા ભાગ માં લીલી ચટણી અને બટાકાનો માવો મૂકી દો.હવે એક પછી એક ભાગ આ રીતે વાળતા જાઓ
- 4
આ રીતે બધી જ રોટલી ભરી દો.
- 5
હવે તેને વારાફરતી ગેસ પર તવી લઇ તેલ નાખી ને બધી બાજુથી ચડવી દેવી.
- 6
અને કેચઅપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17105886





















ટિપ્પણીઓ