રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા,સમેત,ડુંગળી, વટાણા તૈયાર કરી લ્યો.કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ અને હળદર નાખી ડુંગળી નાખી બે મિનિટ થવા દયો.પછી તેમાં ટમેટા નાખી હલાવી એકાદ મિનિટ સુધી ઠવડ્યો હવે બટેટા નાખી મિથુન ગરમ મસાલો નાખી હલાવી લ્યો અને સેજ મેસ કરી લ્યો. તૈયાર છે વેજ. સેન્ડવીચ નું શક.
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17259923











ટિપ્પણીઓ