ગુજરાતી ખીચ્યું (માઇક્રોવેવ)
ઝટપટ બને તેવું ખીચ્યું
રાંધવાની સૂચનાઓ
- 1
માઇક્રોવેવ ના વાડકા માં મીઠું, જીરું, વાટેલા આદુ-મરચાં નાખી ને ૧ મિનિટ માટે ગરમ કરો.
- 2
હવે સોડા ને ચોખા નો લોટ ભેળવો. ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખો.
- 3
૨ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો
- 4
બધું ભેળવી ને ૩ મિનિટ માટે હજી માઇક્રોવેવ કરી લો.
- 5
પીરસવાના વાડકા માં કાઢી તેના પર તેલ ને મેથીયો મસાલો છાંટો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145051



ટિપ્પણીઓ