દાળ ઢોકળી

Devi Amlani @cook_13336844
વધેલી દાળ માં થી દળ ઢોકળી બનાવાય છે જે બપોરે કે રાત્રે જમવા માં લઇ શકાય છે
દાળ ઢોકળી
વધેલી દાળ માં થી દળ ઢોકળી બનાવાય છે જે બપોરે કે રાત્રે જમવા માં લઇ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઢોકળી માટે લોટ બાંધી લઈએ. એક વાસણ માં ઘઉં નો લોટ તેમાં મીઠું, હળદર, લાલ મરચાં ની ભૂકી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધી લો.
- 2
એક મોટી રોટલી વણો ને ચપ્પુ વડે તેના નાના ટુકડા કરી લો.
- 3
વધેલી દાળ ને ૧૦ મિનિટ ઉકાળી લો
- 4
હવે તેમાં ઢોકળી ઉમેરી ને બીજી ૧૦ મિનિટ રાંધી લો
- 5
વાઘરીયા માં તેલ, રાઇ, જીરું ને લીમડા નો વઘાર કરી દળ ઢોકળી માં ઉમેરો
- 6
ઉપર થી કોથમીર ભભરવી ને પીરસો દાળ ઢોકળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
સ્ટાર દાળ ઢોકળી
#ડીનરમે દાળ ઢોકળી એટલે બનવી મારે સવાર નો થેપલા નો લોટ હતો એન્ડ બપોરે ની દાળ આ લોકદોવન માં આપણે વેસ્ટ માં થી બેસ્ટ બાનીએ છે . બંને ટાઈમે વધેલી વસ્તુ માં થી બધા ની પસંદ વાલી દાળ ઢોકળી બનવી થોડો ટ્વિસ્ટ કાર્યેઓ સ્ટાર કરી જેથી બાળકો બહુ હેપ્પી થઈ જાય Ekta Rangam Modi -
-
દાળ ઢોકળી
#જોડી#જૂનસ્ટારદાળ ઢોકળી એ ગુજરાત અને રાજસ્થાન માં બન્ને જગ્યાએ અલગ અલગ રીતે બને છે આજે મે ગુજરાતી દાળ ઢોકળી બનાવી છે જે ગરમ પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળી એક ગુજરાતી ડિશ છે. જે લંચ કે ડિનર માં લઈ શકાય. ઝડપ થી બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી. Shraddha Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4#Week24અમારા ઘરમાં નાના મોટા સૌ ને દાળ ઢોકળી ભાવે છે. દાળ વધારે વધી હોય તયારે દાળ ઢોકળી બનાવાય છે. ગરમા ગરમ ખવાય છે. દાળ વધી ના હોય તોપણ પાણી થી દાળ બનાવીને પણ દાળ બનાવાય છે. Richa Shahpatel -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
દાળ ઢોકળી
#RB11#week11#દાળ ઢોકળીગરમા ગરમ આ સીઝન બધું ખાવાની બહુ મજ્જા આવે તો આજે મેં દાળ ઢોકળી ખાવાનું મન થયું તો બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
ઢોકળી કઢી
ગઇકાલે એક હોટેલ માં જમવા ગયા , ત્યાં ઓછા મસાલા સાથે બનાવેલી આ કઢી નો સ્વાદ દાઢે રહી જાય તેવી છે. Rekha Bapodra -
-
-
દાળ ઢોકળી
#ડીનર#પોસ્ટ3દાળ ઢોકળી એ એક પ્રોટીન થી ભરપૂર વન પોટ મીલ છે. આમ તો મૂળ એ ગુજરાતી વાનગી જ છે પણ બિન ગુજરાતીઓ પણ તેને બહુ જ પસંદ કરે છે. Deepa Rupani -
દાળ ઢોકળી
#માઇલંચ#goldenapron3#વીક 10#હલદી (turmeric) લોકડાઉન ની કપરી પરીસ્થિતિ માં ઘરમાં જે છે તેમાં થી જ જમવાનું બનાવવાનું અને સાથે સાથે અન્ન નો બગાડ ન થાય, શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ વન પોટ મીલ કે જે ખાવા થી શરીર ને જરૂર પડતા વિટામિન અને મિનરલ્સ મળી રહે એ ધ્યાન માં રાખી ને આજે દાળ ઢોકળી બનાવી છે. Krupa savla -
-
દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
#weekendchefમેં વધેલી દાળ (leftover) માંથી બનાવી છે અને આ મારી ફેવરિટ ડીશ છે. Reshma Tailor -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
પોટલી દાળ ઢોકળી
#ઈબૂક#Day5દાળ ઢોકળી તો બધા ના ઘર માં બનતી જ હશે , આજે એમાં એક અલગ વર્ઝન લાવી છું ,પોટલી દાળ ઢોકળી..ખૂબ જ ટેસ્ટી લાગે છે Radhika Nirav Trivedi -
સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145037
ટિપ્પણીઓ