કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

#MyKitchenGuru

My mother

#MyKitchenGuru

My mother

વધુ વાંચો

દાળ ઢોકળી

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

#MyKitchenGuru

My mother

#MyKitchenGuru

My mother

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ જણ માટે
  • ૧/૨ કપ તુવેર ની દાળ
  • ૩-૪ ચમચા તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી અજમો
  • ૧ ચપટી હિંગ
  • જરૂર મુજબ લીમડો
  • '૨ સૂકા લાલ મરચા
  • ૩ ચમચા કાચી સીંગ
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચો લાલ મરચા ની ભૂકી
  • ૧ ચમચો ધાણા જીરું નો ભૂકો
  • ૩ ચમચા ગોળ
  • '૧ લીંબુ
  • જરૂર મુજબ સજવા માટે કોથમીર
  • લોટ માટે
  • ૨ કપ ઘઉં નો લોટ
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચો લાલ મરચા ની ભૂકી
  • ૧/૨ ચમચી અજમો
  • ૪-૫ ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    તુવેર ની દાળ ને ધોઈ ને ૧૫-૨૦ મિનિટ માટે પલાળી દો. પછી તેને બાફી ને જેરી લો.

  2. 2

    લોટ માટે માં ની સામગ્રી ને ભેગી કરી ને લોટ બાંધી લેવો.મોટા લુઆ કરી ને રોટલી વાણી લેવી. તેમાં થી ચોરસ ટુકડા કરી લો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કઢાઈ માં તેલ ગરમ કરો. એમાં રાઈ ને અજમો તતડે એટલે હિંગ, સૂકા મરચા ને લીમડો ઉમેરો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં જેરેલી દાળ ઉમેરો. પછી મીઠું, હળદર, લાલ માર્ચ ની ભૂકી, ને ધાણા જીરું નો ભૂકો ઉમેરો. કાચી સીંગ ઉમેરી ને બરાબર હલાવી લો. ઉકળવા દો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉકલે ત્યારે તેમાં ઢોકળી ના ટુકડા ઉમેરો. ઢાંકણું ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો.બધું ચઢી જાય પછી તેમાં ગોળ ને લીંબુ નો રસ ઉમેરો.થોડી વાર રાંધી લો. કોહમીર ભભરાવી ને સજાવો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર February 06, 2019 06:37
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for dhokli
  2. 3rd for દાળ
  3. 7th for સૂકા લાલ મરચા

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીળી મગ ની દાળ ની પુરી
  2. સ્પગેટી મફિન
  3. સેવ-પુરી સેન્ડવિચ
  4. ઘારી અને ભૂંસુ
  5. પાણી પુરી મસાલો
  1. મકાઈ ના સેન્ડવિચ ઢોકળા
  2. કચ્છી દાબેલી
  3. ચિરોંઠા
  4. ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156235
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close