ચિરોંઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ માટે
  2. ૧ કપ ઘઉં નો લોટ
  3. ૧ કપ મેંદો
  4. ૩ ચમચા ઘી ને તેલ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૧ ચમચો મરી નો ભૂકો
  7. ૧ ચમચી ચીલી ફ્લેક્સ (વૈકલ્પિક)
  8. બીજી સામગ્રી
  9. જરૂર મુજબ ચોખા નો લોટ
  10. જરૂર મુજબ ઘી
  11. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ ને મેંદા ને ભેળવો.તેમાં મીઠું, મરી નો ભૂકો ને ચીલી ફ્લેક્સ ઉમેરી ને બધું બરાબર ભેળવી લેવું.તેલ, ઘી ઉમેરી ને હલાવી લો.

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ ની કણેક બાંધી લો. ૧૫ મિનિટ માટે મૂકી દો.

  3. 3

    લોટ ને મસળી ને મોટા લુઆ કરો. તેમાં થી રોટલી વણી લો.

  4. 4

    તેની ઉપર ઘી ચોપડો. તેની ઉપર ચોખા નો લોટ ભભરાવો.

  5. 5

    કિનારી થી વાળી ને રોલ વાળી લો.

  6. 6

    તેના પૈતાં કાપી લો.

  7. 7

    એક પૈતુ લઇ હથેળી માં દબાવી લો. હળવે હાથે થોડું વણી લો.

  8. 8

    બધી આ રીતે તૈયાર કરી લો.

  9. 9

    ગરમ તેલ માં સોનેરી રંગ ને કડક થઇ તેવા ટી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes