પાવ પેટીસ સાથ ભજીયા
Nita Bhatia @cook_8180184
મુંબઇ ની ગલી ઓ માં વેચાતું પાવ પેટીસ ચટપટી વાનગી છે. તેને કિટી પાર્ટી માં પણ પીરસાય છે
પાવ પેટીસ સાથ ભજીયા
મુંબઇ ની ગલી ઓ માં વેચાતું પાવ પેટીસ ચટપટી વાનગી છે. તેને કિટી પાર્ટી માં પણ પીરસાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ મુકો
- 2
તેમાં રાઈ ને લીમડા ને સાંતળી લો
- 3
પછી તેમાં બટાકા, વટાણા, હળદર, વાટેલા આદુ મરચા, મીઠું ને કોથમીર ઉમેરી ને હલાવી લો
- 4
૧ મિનિટ રાંધી ને ઉતારી લો
- 5
તેના ૪ સરખા ભાગે કરવા
- 6
પાવ ને વચ્ચે થી કાપો ને અડધા કરો. પાવ ને પ્લેટ માં મૂકી તેની ઉઓર બટાકા નું મિશ્રણ પાથરો ને તેની ઉપર પાવ નો બીજો ભાગ મૂકી થોડું દબાવી લો.
- 7
કડાહી માં તેલ ગરમ મુકો
- 8
તૈયાર કરેલા પાવ ને ખીરા માં બોળી ને મધ્યમ તાપે ગરમ તેલ માં સોનેરી રંગ ના તળી લો
- 9
તીખી ને મીઠું ચટણી સાથે તરત ગરમ પીરસો
- 10
ભજીયા
- 11
બટાકા ના પૈતા, લીલા મરચા, રીંગણાં ના પૈતા ને ખીરા માં બોળી ને ગરમ તેલ માં તળી ને પાવ પેટીસ સાથે પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156378



ટિપ્પણીઓ