ટ્રાઇ કલર ઈડ઼િયપમ વિથ ટોમેટો કોરમા

આ રેસિપી સાઉથ ઇન્ડિયા મા ખવાય છે, આ રેસિઁપી પોષ્ટીક છે
ટ્રાઇ કલર ઈડ઼િયપમ વિથ ટોમેટો કોરમા
આ રેસિપી સાઉથ ઇન્ડિયા મા ખવાય છે, આ રેસિઁપી પોષ્ટીક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ના ત્રણ ભાગ કરો ને બધાં મા મીઠું એડ કરો,હવે એક ભાગ મા બીટની પ્યૂરી અને બીજા ભાગ મા પાલક પ્યૂરી એડ કરો એક ભાગ એમજ રાખો હવે નવશેકા પાણી થી બધા લોટ જુદા જુદા બાંધી લો.
- 2
હવે ઇડલી ના કૂકર મા પાની ગરમ કરવા મૂકો,અને મોલ્ડ મા તેલ લગાવી ને તેમાં સેવ ના સન્ચા મા એકદમ જીણી જાળી થિ સેવ પાડી લો ને ઢાંકી ને વરાળ થી ચડવા દેવું.ચડી જાય એટ્લે સર્વીન્ગ પ્લેટ મા કાઢી લેવું.
- 3
ટોમેટો કોંરંમા માટે એક પેન મા તેલ લેવું તેમાં બધા ખડા મસાલા નાખવા અને ડુંગળી નાખીને સાંતળવું હવે તેમાંઆદું લસણ ની પેસ્ટ,લીલું મરચું,લીમડો,ટામેટા નાખવા તેમાં હળદર અને મીઠુ નાખી ને 2 મિનીટ કૂક કર્વુંહવે તેમાં થોડુ પાણી ધાણાજીરું,મરચું,ગરમ મસાલો,અને કાજુ ની પેસ્ટ બનાવેલી એડ કરવું
- 4
થોડુ પાણી નાખી ને મીઠુ અને ખાંડ નાખી ને ઢાંકી ને થોડુ ઘટ્ટ થાય એટ્લે ગેસ પર થી ઉતારીને કોથમીર નાખીને બાઉલ મા કાઢી ને ઇડ઼િયપમ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ