**બીટ,પાલકપરાઠા**

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સવારનો નાસ્તો અાખા દિવસની એનજીૅ પુરી પાડે છે.

**બીટ,પાલકપરાઠા**

2 કમેન્ટ્સ કરેલ છે

સવારનો નાસ્તો અાખા દિવસની એનજીૅ પુરી પાડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
1સવિૅસ
  1. 1વાટકી ઘઉં નો લોટ
  2. 3/4વાટકી બીટ જયુસ
  3. 3/4વાટકી પાલક જયુસ
  4. નમક સ્વાદ અનુસાર
  5. તેલ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    ઘઉંના લોટ ના બેભાગ કરી એક ભાગમાં બીટ,એકભાગમાં પાલક નો જયુસ ઉ મેરી લોટ બાંધો.

  2. 2

    લોટ બાંધી અલગઅલગ પરાઠા વણો.તેને ચટાઈ ના શેપમાં રેડી કરો.

  3. 3

    પરાઠાને તવીમાં શેકી લો

  4. 4

    શેકેલા પરાઠા ને ચા કે અચાર સાથે સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes