વેજીટેબલ ઓટ્સ ચિલા

આ વાનગી સવાર ના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી છે. ઘઉં, બાજરી જેવા અનાજની સરખામણીમાં ઓટ્સમાં પ્રોટીન અને સારી ચરબી વધુ છે તેમ જ તે ખૂબ ઊંચા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર ધરાવે છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, બાયોટીન, વિટામિન B-1, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, ક્રોમિયમ, જસત અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં હોય છે. ઓટ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરી શકે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. તે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. ઓટ્સ પોષકતત્વોની મદદથી લોહીની ખાંડનું નિયમન કરે છે. ફાઈબર ધરાવતા ઓટ્સ કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં અને વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે ઉત્તમ સ્ક્રબ છે અને આમ સ્કીનકેર માટે પણ ખૂબ ઉપયોગી છે.
વેજીટેબલ ઓટ્સ ચિલા
આ વાનગી સવાર ના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી છે. ઘઉં, બાજરી જેવા અનાજની સરખામણીમાં ઓટ્સમાં પ્રોટીન અને સારી ચરબી વધુ છે તેમ જ તે ખૂબ ઊંચા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર ધરાવે છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, બાયોટીન, વિટામિન B-1, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, ક્રોમિયમ, જસત અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં હોય છે. ઓટ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરી શકે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. તે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. ઓટ્સ પોષકતત્વોની મદદથી લોહીની ખાંડનું નિયમન કરે છે. ફાઈબર ધરાવતા ઓટ્સ કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં અને વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે ઉત્તમ સ્ક્રબ છે અને આમ સ્કીનકેર માટે પણ ખૂબ ઉપયોગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ને મિક્સર મા ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી દેવો.
- 2
ફણસી ને ઉકળતા પાણી મા બાફી ને ઠંડા પાણી માં નાખી દેવી. મકાઈ અને વટાણા ને પણ આ જ રીતે બાફવા.
- 3
ઓટ્સ માં બધા શાક ભાજી, મસાલા, દહી અને ઇનો નાખી સરખું મિક્સ કરી ચીલા ઉતારવા. વેજિટેબલ ઓટ્સ ચીલા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia -
ઓટ્સ સેન્ડવીચ
#સુપરશેફ૩ઓટ્સ માં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે.ઓટ્સ ટેસ્ટ લેસ છે એટલે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય. આ સેન્ડવીચ મે સાથે સલાડ નો ઉપયોગ કરી બનાવી છે.ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.ખૂબ જ હેલ્ધી બને છે.વરસાદી વાતાવરણમાં ગરમ અને હેલ્ધી સેન્ડવીચ ખાવાની મજા આવે છે. Ami Adhar Desai -
-
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)
#GA4#WEEK20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે. Shweta Shah -
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
ઓટ્સ પરાઠા (Oats Paratha Recipe in Gujarati)
#AM4#Immunityકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ તમારી નર્વસ સિસ્ટમ માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીર ને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.ઓટ્સમાં મળી આવતા ઇનોઝિટોલ લોહીમાં ફેટના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે.ખૂબ જ healthy એવા ઓટ્સ માંથી આપણે જુદી જુદી વાનગી બનાવી શકીએ અને આપના રોજ ના આહાર માં ઓટ્સ ને મજબૂત સ્થાન આપીએ Bansi Chotaliya Chavda -
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
ઓટ્સ વેજી. ઉપમા (Oats Veggie Upma Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthy#Dietકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ નર્વસ સિસ્ટમ માટે ખુબ ફાયદાકારક છે. તે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓટ્સમાં મળી આવતા ઇનોજિટોલ લોહીમાં ચરબીના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં ઉપસ્થિત વધારાની ચરબીને પણ ઘટાડે છે.ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ લાભ આપે છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ હોવાની સમસ્યામાંથી રાહત અપાવે છે. ઓટ્સમા પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે આપણા શરીરમાં ઉર્જાનો સંચાર પણ કરે છે, તે વજન ઘટાડવામાં પણ લાભદાયક છે. કેન્સરથી બચાવ માટે ઓટ્સનો નિયમિત પ્રયોગ કરવામાં આવે છે. તેના પ્રયોગથી હ્રદય રોગનો ખતરો પણ ઘટે છે તેમ જ તે હ્રદયની ધમનીઓમાં ચરબી જમા થતા રોકે છે.શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેમ કે ચક્કર આવવા, ગભરામણ થવી જેવી સમસ્યાઓમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમકે ઓટ્સની પ્રકૃતિ ઠંડી હોય છે. રુક્ષ ત્વચા કે એક્ઝિમા જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક હોય છે. Neelam Patel -
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati)
#RC3Red challengeWeight loss માટે ઓટ્સ બહુ હેલ્થી ઓપ્શન છે. એમાં અલગ અલગ શાકભાજી ના કોમ્બિનેશન કરી ખીચડી બનાવવા થી ભાવે છે Hiral Dholakia -
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કોર્ન કેપ્સીકમ રીસોટો
મૂળ ઇટાલિયન વાનગી છે. રાઈસ, ચીઝ અને વેજીટેબલ થી બને છે. સ્વાદ માં એકદમ ચીઝી અને માઈલ્ડ ટેસ્ટ આપે છે. તેમાં અલગ અલગ વેજીટેબલ નો ઉપયોગ પણ કરી શકાય છે. Disha Prashant Chavda -
હેલ્દી ઓટ્સ બર્ગર
#બ્રેકફાસ્ટરેસિપીસ/આપણ ને બર્ગર તો ગમે જ પણ ઓટસનો ઉપયોગ કરી બનની જગ્યાએ ઓટ્સ માંથી બનાવેલ પેનકેક અને શાકભાજી સાથે ઓટ્સ મિક્સ કરી બનાવેલ ઓટ્સની ટીકકીને બનાવી બ્રેકફાસ્ટ મા લો તો સ્વાદિષ્ટ તો લાગશે જ પરંતુ પોષ્ટીક પણ રહેશે. Safiya khan -
ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)
#GA4#week5સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય. Shruti Hinsu Chaniyara -
બ્રોકોલી કબાબ
#નાસ્તોબ્રોકોલી આપણા શરીરની ડિટોક્સિફિકેશન સિસ્ટમ પર મજબૂત, હકારાત્મક અસર કરે છે. તે ચયાપચય હલ કરવામાં મદદ કરી શકે છે. બ્રોકોલીમાં વિટામિન D, A અને વિટામિન K પણ ખુબ સારા પ્રમાણ માં હોય છે. જેથી જે લોકો ને સલાડ માં બ્રોકોલી પસંદ નથી એ લોકો માટે આ કબાબ ઉત્તમ ઓપ્શન છે Prachi Desai -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
ઓટ્સ મેથી મુઠિયાં (Oats Methi Muthia Recipe In Gujarati)
#MBR3#Week3#Cookpadgujarati ઓટ્સ માં આવશ્યક વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. કોઈ પણ અનાજ કરતાં સૌથી વધુ પ્રોટીન હોય છે. આપણા ખોરાકમાં તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. Bhavna Desai -
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
ઓટ્સ સરગવો સૂપ
#હેલ્થી#indiaઆપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સ અને સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે. આ બંને ને ભેળવી એક હેલ્થી સૂપ બનાવ્યું છે. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ