Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Sonal Vithlani's header image
Sonal Vithlani

Sonal Vithlani

@cook_18453792
  • ব্লক
45 যাদের অনুসরণ করছি 89 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (115)
  • Cooksnap (1)
  • કોબીજ રાયતા (Cabbage Raita Recipe In Gujarati)

    ૧ મોટો વાટકો દહીં • ૧/૨ વાટકી સમારેલી કોબીજ • ૧ ટમેટું સમારેલું • ૧ ડુંગળી સમારેલી • ૨ મરચા સમારેલા • ૧/૪ ચમચી મરી પાઉડર • મીઠું જરૂર મુજબ • કોથમીર
    • લીલા મરચાં ને કાચી કેરીની ચટણી (Green Chili Raw Mango Chutney Recipe In Gujarati)

      લીલા મરચાં • કાચી કેરી • લસણ • જીરૂ • મીઠું જરૂર મુજબ
      • 1
    • મસાલા શીંગ

      ૧વાટકીસીંગદાણા • ૧/૨ચમચી ઘી • ૧/૪ચમચી લાલ મરચું • ૧/૪ચમચી ધાણાજીરું • ૧/૪ચમચી ખાંડ પાઉડર • મીઠું ટેસ્ટ મુજબ
      • શક્કરીયા સુકી ભાજી (Shakkariya Suki Bhaji Recipe In Gujarati)

        શક્કરિયા • તેલ • લીંબુ • ખાંડ • મરી પાઉડર • જીરૂ • મીઠું ટેસ્ટ મુજબ કોથમીર
        • ચીઝ વેફર (Cheese Wafer Recipe In Gujarati)

          કોઈ પણ વેફર એક પેકેટ • ૧ ક્યૂબ ચીઝ • ૧/૪ચમચી ચીલી ફ્લેક્સ • ૧/૪ચમચી ઓરેગાનો • ૧/૪ચમચી પીઝા સિઝનિંગ
          • ભેળ (Bhel recipe in gujarati)

            ૨વાટકી સેવમમરા • ૧બાફેલ બટાકા ના પીસ • ૧ચમચી સેકેલા શીંગ દાણા • ૪ચમચી મીઠી ચટણી • ફરસી પૂરી ૧ચમચી ડુંગળી • કોથમીર
            • પડ વાળી મીઠી રોટલી (Pad Vali Mithi Rotli Recipe In Gujarati)

              ઘઉંનો લોટ • તેલ • ખાંડ • ઘી જરૂર મુજબ
              • લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)

                લીલુ લસણ • કોથમીર • લીલા મરચા • ટામેટુ • જીરૂ • સંચળ • મીઠું • લીંબુ
                • પાપડ પૌવાનો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)

                  નાયલોન પૌવા • અડદના પાપડ • હળદર • તલ • તેલ • હિંગ • મીઠું જરૂર મુજબ
                  • ચોખાના ચીલા (Rice Chila Recipe in Gujarati)

                    ચોખા • ૨ચમચી રવો • ૪ચમચી દહીં • ૧/૨ચમચી જીરૂ • ૨ચમચી તેલ • મીઠું જરૂર મુજબ • કોથમી • હિંગ
                    • લીલી હળદર કેપ્સીકમ નું અથાણું

                      ૧વાટકી હળદર સમારેલી • ૧/૨વાટકી કેપ્સીકમ સમારેલું • રાયના કુરિયા • ૨ચમચી મેથીનાં કુરિયા • ૧/૪ચમચી હીંગ • ૩ચમચી તેલ • મીઠું જરૂર મુજબ • ૧લીંબુ • ૧ચમચી મરચુ
                      • જુવાર બાજરીના થેપલા (Jowar Bajri Thepla Recipe In Gujarati)

                        ૧વાટકો બાજરાનો લોટ • ૧/૨વાટકો જુવાનો લોટ • ૨ચમચી ચણાનો લોટ • ૧ચમચી તલ • ૧વાટકી મેથીની ભાજી • ૨ચમચી લીલું લસણ • ૧ચમચી લાલ મરચુ • ૧/૨ચમચી ધાણાજીરું • ૧/૪ચમચી હળદર • ૧/૪ચમચી હીંગ • મીઠું જરૂર મુજબ • તેલ સેકવા માટે
                        • મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

                          ઘઉંનો લોટ • મરચુ • હળદર • મીઠું જરૂર મુજબ • તેલ જરૂર મુજબ • હિંગ • મેથીની ભાજી જીણી સમારેલી
                          • તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)

                            વાટકો તલ • વાટકો ગોળ • કુકીંગ સોડા • ઘી
                            • 1
                          • ચીઝ મેગી(Cheese maggi Recipe in Gujarati)

                            નાનું પેકેટ મેગી • ચીઝ ક્યુબ • ચિલિફ્લેક્સ • ઓરેગાનો
                            • જુવાર રોટલો(jowar Rotlo Recipe in Gujarati)

                              વાટકો જુવારનો લોટ • વાટકો બાજરાનો લોટ • મીઠું
                              • મમરાના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

                                મમરા • ગોળ • ઘી
                                • ચેવડો(Chevdo Recipe in Gujarati)

                                  વાટકો પૌવા • મકાઈ પૌવા • મમરા • સેવ • સીંગદાણા • મરચુ • હળદર • તલ • લીમડો • મીઠું જરૂર મુજબ • તેલ જરૂર મુજબ
                                  • ચીઝ ડીપ(Cheese Dip Recipe in Gujarati)

                                    બટર • મેંદો • દૂધ • ઓરેગાનો • ચિલિફ્લેક્સ • મરી પાઉડર • મીઠું જરૂર મુજબ • ચીઝ ક્યુબ
                                    • 1
                                  • ખીચડી(Khichdi recipe in Gujarati)

                                    બટેટા • વાટકો સાંબો • મરચા • જીરૂ • મરી પાઉડર • મીઠું જરૂર મુજબ • કોથમીર • તેલ • દહીં
                                    • 1
                                  আরও দেখুন

                                  আমাদের সম্পর্কে

                                  কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

                                  কুকপ্যাড কম্যুনিটি

                                  🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

                                  আরও জানুন

                                  কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

                                  আমাদের অ্যাপ ডাউনলোড করুন

                                  Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
                                  কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
                                  close