તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તલ સેકી લેવા કડાઈમાં ગોળ ગરમ મૂકી
- 2
એમાં એક ચમચી પાણી નાખવું એક ગોળ ગરમ થાય એટલે એક વાટકીમાં પાણી લઇ 1ટીપુ પાડવું ગોળ કડક થઇ ગ્યો હોય તો પાઇ થઇ ગઈ કેવાય એમાં કુકીંગ સોડા નાખવા
- 3
હવે એમાં તલ નાખી મીક્સ કરવુ ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં લઇ અને વણી લેવુ
- 4
તલની ચીકી નાના મોટા બધાને ભાવે એવી ચીકી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430354














ટિપ્પણીઓ