ચોખાના ચીલા (Rice Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ૫ થી ૬કલાક પલાળી દેવા પછી મિક્સચર માં દહીં નાખી ક્રશ કરી લેવાહવે એમાં મીઠું તેલ રવો ને ચપટી હીંગ નાખવી
- 2
નોનસ્ટિક લોઢી પર ખીરૂ પાથરી દેવુ સાઈડ માં થોડુ તેલ નાંખવું જીરૂ છાંટવું કોથમીર છાંટવી
- 3
બને સાઈડ બ્રાઉન થાય ત્યા સુધી સેકવું તૈયાર છે ચોખાના ચીલા ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14585090












ટિપ્પણીઓ