ફરાળી સેવૈયા (Farali Sevaiya Recipe In Gujarati)

Sushma ________ prajapati @cook_30970441
#ff2 ફાઈડ ફરાળી રેસીપી
Week 2
ફરાળી સેવૈયા (Farali Sevaiya Recipe In Gujarati)
#ff2 ફાઈડ ફરાળી રેસીપી
Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સેવાઈ ને ઘી માં ફ્રાય કરી લેવાની
- 2
બીજી બાજુ દૂધ ગરમ કરી લેવાનું સેવાઈ શેકાઈ જય એટલે તેને ઉકળતા ગરમ દૂધ માં નાખી દેવાની 5 મિનિટ થવા દેવાની.
- 3
ઉપર થી ખાંડ નાખી ગેશ બંદ કરી સર્વ કરવાની.બહુ સારી લાગે છે.
- 4
નોંધ: તમે ડ્રાય ફ્રુટ પણ ઉમેરી શકો છો.મારા પાસે નતા એટલે મેં નથી નાખ્યા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279966







ટિપ્પણીઓ (4)