કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#EB
#ff2
#week15
#cookpadindia
#cookpadguj
#Fastingrecipe
#friedrecipe

આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  • ૧૫૦ ગ્રામ પલાળેલા સાબુદાણા
  • ૧૦૦ ગ્રામ મેશ કરેલા બાફેલા બટાકા
  • ૫ ટેબલ સ્પૂનશેકેલા શીંગદાણા થોડા અધકચરા પાઉડર
  • ૨ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  • ૨ ટેબલ સ્પૂનખાંડ
  • ૧ ટેબલ સ્પૂનસફેદ તલ
  • ૧ ટી સ્પૂનઅધકચરું જીરું
  • ૧ ટેબલ સ્પૂનમરી પાઉડર
  • સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  • સ્વાદ પ્રમાણેવાટેલા આદુ મરચાં
  • થોડાકાજુ અને કીસમીસ
  • ચપટીબેકિંગ સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સાબુદાણા ૩ વાર પાણી થી વોશ કરી લેવા.
    ૫ કલાક પલાળવા.બટાકા ને બાફી ને મેશ કરી લેવા. ૨ ટેબલ સ્પૂન જેવા સાબુદાણા સાઇડ પર કાઢવા.

    ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ માં પલાળેલા સાબુદાણા, બટાકા અને બીજી બધી સામગ્રી એડ કરી ને મેદુવડા ના શેપ આપી ને પેલા સાઇડ પર રાખેલા સાબુદાણા લગાવી ને ગરમ તેલ માં ફ્રાય કરવા.ગેસ ને medium flame પર રાખી બધા વડા ફ્રાય કરવા. સ્વીટ દહીં સાથે મૈ સર્વ કર્યા છે.

    ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સાઇડ પર રાખેલા સાબુદાણા લાગવાથી ટેક્ષચર સરસ આવે છે.

    ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોંધ : ચપટી જ બેકિંગ સોડા નાખવાથી વડા નો કલર સરસ બ્રાઉન આવે અને ક્રિસ્પી બને છે વધુ સોડા પડશે તો વડા છૂટી જશે.

    ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર August 18, 2021 03:23

ટિપ્પણીઓ (16)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
September 02, 2021 19:22
Superb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for સફેદ મરી
  2. 8th for સિંધવ

Keywords

સાબૂદાણા વડા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  2. ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  4. ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
  5. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  1. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  2. પાલક બટાકા ના સ્ટફ પરાઠા (Palak Bataka Stuffed Paratha Recipe In Gujarati)
  3. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  4. સ્વીટ પોટેટો ફ્રેંચ ફ્રાયસ (Sweet Potato French Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15400106
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close