કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
Bhuj kutch

#TT3

#TT3

વધુ વાંચો

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
Bhuj kutch

#TT3

#TT3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  • ૨૦૦ ગ્રામ પનીર
  • ૨ નંગકેપ્સીકમ ના ચોરસ ટુકડા
  • ૨ નંગડુંગળી ના ચોરસ સમારેલા ટુકડા
  • ૪-૫ ચમચીકોર્ન ફ્લોર
  • ૧ ચમચીવિનેગર
  • ૨ ચમચીસોયા સોસ
  • રેડ ચીલી સૌચ્
  • મીઠું
  • લાલ મરચું પાઉડર
  • ૨ ચમચીલસણ ની પેસ્ટ
  • ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • લીલી ડુંગળી
  • તેલ તળવા માટે
  • ૨ ચમચીતેલ વગર માટે
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં કોર્ન ફ્લોર લઈ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી અને તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરવું

  2. 2

    હવે તે માં પનીર ના તુકડા નાખી ને સરખી રીતે પનીર ના ટુકડા ને મિક્સ કરવું પછી તેને ૫ ૮ મિનિટ માટે ઢાંકી ને રાખી દેવું

  3. 3

    તેલ ગરમ કરવું ત્યાર બાદ તેમાં મેરીનેટ કરેલા પનીર ના ટુકડા ને તડી લેવું

  4. 4

    હવે એક કડામાં માં તેલ વગર માટે લેવું ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ ન આદુ ની પેસ્ટ ઉમેરવી

  5. 5

    ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી૨ ૨ ૩ મિનિટ હળવું અને પછી તેમાં કેપ્સીકમ ના ટુકડા એડ કરવા

  6. 6

    ૪ થી ૫ મિનિટ હલાવી તેમાં વિનેગર ત્યાર બાદ મીઠું ઉમેરવું અને ત્યાર બાદ સોયા સોસ મિક્સ કરવું

  7. 7

    હવે તેમાં ટોમેટો સોસ અને રેડ ચીલી સૌચ ઉમેરવા

  8. 8

    હવે એક વાટકી માં ૨ ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી તેને વગર માં રેડવું

  9. 9

    ૨ થી ૩ મિનિટ પછી પનીર ઉમેરી સરખી થોડું મીઠું ન લાલ મરચું પાઉડર નાખી ને સરખી રીતે મિક્સ કરવું

  10. 10

    એક પ્લેટ માં કાઢી લીલી ડુંગળી થી ગાર્નિશ કરવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
પર September 29, 2021 11:14
Bhuj kutch

ટિપ્પણીઓ (3)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
October 01, 2021 03:35
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Chili Dry

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફલાફલ (Falafel recipe in gujarati)
  2. તળેલા મરચા (Fried Marcha Recipe In Gujarati)
  3. મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
  4. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  5. જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)
  1. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  2. કુકુમ્બર કુલર (Cucumber Cooler Recipe In Gujarati)
  3. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  4. ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15559381
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close