ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)

વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે
ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
ફલાફલ માટે સૌપ્રથમ ચણા ને આખી રાત પલાળી રાખો... ત્યારબાદ બધું પાણી નીતરી મિક્સર જારમાં લઈ લો તેમાં લસણની કળી ડુંગળી આદુ મરચાની પેસ્ટ મરચું ધાણાજીરુ લીંબુનો રસ કોથમીર બધું જ ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લો
- 2
આ પેસ્ટમાં એકથી બે ચમચી મેંદો ઉમેરી થોડું જાડું ખીરું બનાવો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો જરૂર લાગે તો વધારે મેંદો અને પાણી પણ ઉમેરી શકાય હવે વોફલ ના મશીન ને બંને સાઈડથી ગ્રીસ કરી તેમાં ખીરું પાથરી વોફલ ઉતારી લો લગભગ પાંચથી સાત મિનિટ થશે
- 3
વોફલ ઉતરે ત્યાં સુધીમાં હમસ બનાવી લો.. તેના માટે બાફેલા ચણા મા શેકેલા તલ જીરૂ લસણ મરી પાઉડર કોથમીર બીટ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું લીંબુનો રસ ઉમેરી પેસ્ટ તૈયાર કરી ડીપ બનાવી લો.
- 4
વોફલ બની જાય એટલે તેને આ હમસ અને સલાડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 Post 3 ફલાફલ એક જાતના તળેલા ભજીયા, જેની મુખ્ય સામગ્રી કાબુલી ચણા છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ટ્રેડિશનલ વેજીટેરીયન ફૂડ છે. જેને પિતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. ફલાફલ ને નાસ્તા માં હુમસ સાથે પણ સર્વ કરવામાં આવે છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ફાસ્ટ ફૂડ છે. Dipika Bhalla -
ફલાફલ પ્લેટર (Falafel platter Recipe In Gujarati)
ફલાફલ એ મધ્ય પૂર્વીય ખોરાક છે જેનો આરબ દેશો, તેમજ પ્રાચીન ઇઝરાયલમાં લાંબો ઇતિહાસ છે. ફલાફલ શબ્દ અરબી શબ્દ ફાલ્ફિલ પરથી પડ્યો છે, જે ફિલફિલ શબ્દનું બહુવચન છે, આ તળેલા શાકાહારી ભજિયાઓ ઘણીવાર હમસ અને તાહિની ચટણી ("ફલાફેલ પ્લેટ" તરીકે ઓળખાય છે) સાથે પીરસવામાં આવે છે. ફલાફલ, કાબુલી ચણાથી બનાવેલી એક ક્રિસ્પી ગોળાકાર ટિક્કી જેવો નાસ્તો છે જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. તેને પરંપરાગત રીતે તળીને ક્રિસ્પી બનાવવામાં આવે છે, અને સલાડ, હમસ અને તહિની સોસની સાથે સાંજના નાસ્તામાં પીરસવામાં આવે છે. ફલાફલ એક હેલ્થી વાનગી છે..આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર..બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે..#TT3 #ફલાફલ #calciumrichrecipe #protienrichrecipe #ironrichrecipe #vitaminrichfood #hummus #salad #chickpeasrecipes #falafel #tahini #falafelplatter #cookpadgujarati #mediterranean #cookpadindia Mamta Pandya -
નોન ફ્રાય ફલાફલ સાથે બીટ હમસ (Non Fried Falafel Beetroot Hummus Recipe In Gujarati)
#TT3#Cookpadindia#Cookpadgujratiફલાફલ અને હમસ એ મિડલ યીસ્ટ ના દેશ ની ખૂબ પ્રખ્યાત ડીશ છે.કાબુલી ચણા નો અને તલ નો સારાં એવો ઉપયોગ મિડલ યીસ્ટ માં થાય છે.આ ડીશ પ્રોટીન થી ભરપુર અને ખૂબ પોષ્ટીક છે.ફલાફલ ને ફ્રાય કરી ને બનાવવા માં આવે છે પણ મે અહીનો ફ્રાય ફલાફલ બનાવતા શીખવ્યું છે.મિડલ યીસ્ટ માં હમસ એક મલ્ટી પર્પઝ ઉપયોગ માં આવતું ડીપ છે જે પિટા બ્રેડ,ફલાફલ,ચિપ્સ,બ્રેડ, એમ દરેક સાથે ખાઈ સકાય.કાબુલી ચણા માંથી જ બને છે મે અહી રેગ્યુલર હમસ ના બદલે બીટ ના ઉપયોગ થી ફ્લેવર્સ વાળું હમસ બનાવ્યું છે જે કલર માં બેસ્ટ છે સાથે સાથે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindiaફલાફલ મીડલ ઈસ્ટર્ન ફુડ છે, ફલાફલ ને હમસ સાથે સર્વ કરવામાં આવે છે પીટા બ્રેડ ને સલાડ સાથે પણ લઈ શકાય Bhavna Odedra -
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
ફલાફલ (Falafel Recipe in Gujarati)
ફલાફલ એ મિડલ ઈસ્ટર્ન વાનગી છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જેને સલાડ હમસ અને તાહીની સોસ જોડે સર્વ કરવામાં આવે છે. પીટા બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. પાર્સલી અને કોથમીર નાં લીધે ખૂબ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
ફલાફલ (Falafel recipe in Gujarati)
ફલાફલ મીડલ ઈસ્ટર્ન ફૂડ ની વાનગી છે જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. આ એક પ્રકારના તળેલા પકોડા છે જે પિટા બ્રેડમાં ફીલિંગ તરીકે વાપરી ને પિટા પોકેટ માં સર્વ કરવામાં આવે છે. ફલાફલ બોલ્સ સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના સેલેડ, પિકલ્ડ વેજીટેબલ, સૉસીસ, હમસ, તઝીકી, બાબાગનુશ વગેરે સાથે પીરસવામાં આવે છે. ફલાફલ મીડલ ઈસ્ટર્ન પ્લેટર નો એક મહત્વનો હિસ્સો છે.#TT3#cookpadindia#cookpad_gu spicequeen -
નોન ફ્રાય ફલાફલ (નોન fried Falafel recipe in Gujarati) (Jain)
#TT3#Falafel#chickpeas#middle_east#CookpadIndia#COOKPADGUJRATI ફલાફલ એ મિડલ ઇસ્ટના દેશો નું street food છે. તે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે તેને હમસ સાથે સર્વ કરવામાં આવે છે આ સાથે સાથે તાહીની સોસ સાથે સર્વ કરી શકાય છે. Pitta બ્રેડ સાથે સેન્ડવીચ બનાવીને પણ સર્વ કરી શકાય છે, જેની સાથે સલાડ પણ સર્વ કરવામાં આવે છે. મેં અહીં falafel ને વધારે જ બનાવવા માટે અખરોટ પણ ઉમેર્યા છે આને તેને તળિયા વગરના અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. Shweta Shah -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3- ફલાફલ એક હેલ્થી વાનગી છે.. આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર.. બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે.. Mauli Mankad -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3ફલાફલ ને મેડીટેશન ડીશ નો રાજા ગણવામાં આવી છે. ફલાફલ કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ચટણી, સોસ,ડીપ સાથે સર્વ કરવામાં આવે છે તથા તેને પિટાબ્રેડ નું પોકેટ બનાવી ફલાફલ અંદર મૂકી પંસદગીના વેજીટેબલ મૂકી ફલાફલ પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે Ankita Tank Parmar -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ શાકભાજી, સ્પ્રાઉટ કઠોળ ચણા,મગ વગેરેમાંથી બનાવી શકાય. બાળકો સીધી રીતે કઠોળ ખાતા નથી તેથી તેઓને અલગ અલગ વાનગીમાં કન્વર્ટ કરી ખવડાવી શકાય એક રેશીપી એટલે ફલાફલ.જે ખૂબ જ ટેસ્ટી બને છે.બાળકો હોંશે હોંશે ખાય છે.મેં આજે કાબુલી ચણાના ફલાફલ બનાવ્યા છે.ચણામાં ભરપૂર લોહતત્વ સમાયેલું છે. અને ચણા તાકાત પણ આપે છે. Smitaben R dave -
-
ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#Falafelwithhumms#chickpeaspakoda ફલાફલ અને હમસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસપી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મધ્યપૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે.તેને સેલડ,હમસ,બાબા ગનુષ, પીતા બ્રેડ અને તહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને, સેલો ફ્રાય,બેકિંગ રીતે પણ બનાવવામાં આવે છે. હમસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે.હમસને ફ્લાફલ,પીતા બ્રેડ, ચિપ્સ,બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમસ હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Vaishali Thaker -
ફલાફલ સ્કેવ્સૅ (Falafel Squares Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiફલાફલ એક Lebanese વાનગી છે. જે તળીને બનાવાય છે અને હમસ સાથે સર્વ થાય છે. અહીં મેં તેમાંથી બેક કરીને squares બનાવ્યા છે અને તેને યમેમારા ડીપ સાથે સર્વ કર્યા છે. Unnati Desai -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#EB#TT3 ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોકપ્રિય અને બધા ને મનપસંદ વાનગી છે...ફલાફલ્સ એ છોલે ચણા માં મસાલા કરીને બનાવવા મા આવે છે.ફલાફલ્સ એ ઠંડા તળેલા/શેકેલા બોલ બનાવી ને સાથે હમસ સાથે સર્વે કરે છે...જે આજે આપણે બનાવ્યું છે. બાકી ઈ બાજુ ફલાફલ્સ બોલ/પેટીસ ને હમસ સાથે,કે પિટા બ્રેડ સાથે પણ પીરસે છે...પિટા બ્રેડ માં લાલ ચટણી,કચુંબર,તાહીની-દહીં ની ચટણી ને હ્યુમસ સાથે પણ પીરસે છે.. Krishna Dholakia -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
પાલક પરાઠા વીથ બીટરૂપ હમસ(palak parotha recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૧ #સુપરશેફ૧હમસ એ બાફેલા કાબુલી ચણાને લીંબુનો રસ, લસણ, તાહિની સોસ સાથે પીસીને બનાવવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગી-ડીપ છે. તે મિડલ ઈસ્ટર્ન ક્યુઝિનમાં લોકપ્રિય છે. હમસને એપેટાઇઝર તરીકે પિતા બ્રેડ સાથે અથવા ફલાફલ સાથે પણ પીરસવામાં આવે છે તેને કેટલીકવાર ટોર્ટિલા ચિપ્સ અથવા ક્રેકર્સ સાથે પણ પીરસાય છે. અહીં મે હમસને બીટની ફ્લેવર આપી સાથે પાલક પરાઠા પીરસ્યા છે. આ રેસીપીમાં હુ લેબેનીઝ ક્યુઝિનમાં વારંવાર વપરાતા તાહિની સોસને બનાવતા પણ શીખવિશ. #પાલક #બીટ #હમસ #તાહિનીસોસ Ishanee Meghani -
ફલાફલ વીથ હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
આ એક મીડલ ઈસ્ટર્ન વાનગી છે.. આ ડીપ ફ્રાય કરી ને પણ ખવાય છે.. પણ મે એને હેલ્થી વૅરસન આપી અપ્પમ પાન મા બનાવ્યા છે. ફલાફલ વિથ હમ્મસ (ડીપ) Taru Makhecha -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
જો તમે છોલે પૂરી છોલે સમોસા એવું બધું ખાઈને કંટાળી ગયા હો તો તમે છોલે ની આ એક નવી રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો જેને મેં ડીપ ફ્રાય કર્યા વગર હેલ્ધી બનાવી છે. જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે#TT3 Nidhi Sanghvi -
ફલાફલ
#TT3ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોક પ્રિય વાનગી છે. તે કાબુલી ચણા માંથી બંને છે અને પ્રોટીન થી ભરપૂર રેસીપી છે.આ એક જાત ના પકોડા છે જેને પિતા બ્રેડ માં મૂકી હમસ અને તાહિની પેસ્ટ લગાવી સલાડ મૂકી સર્વ થાય છે પણ આ પકોડા એકલા પણ ટામેટો મેયો ડીપ સાથે પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
ફલાફલ
#TT3#cookpadindia#cookpadgujarati ફલાફલ એ Mediterranean dish છે middle eastern નું ફાસ્ટ ફૂડ છે તે કાબુલી ચણા માંથી બને છે તેમાં ફ્રેશ હર્બ અને મસાલા નો ઉપયોગ થાય છે તેને પેટી કે રોલના શેપમાં વાળી ને તળી કે બેક કરી લેવામાં આવે છે.તેને પિતા બ્રેડ,હમસ,તાહીની સોસ,રેડ ચીલી સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (11)