પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Avani Suba @avani_suba
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે.
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા, કોબી, રીંગણા, દુધી મીઠું અને પાણી નાખી બાફી લો.પછી તેને સ્મેશ કરી લો.
- 2
હવે ગેસ પર લોયા મા તેલ, ઘી ગરમ કરી આદુ,મરચા,લસણની પેસ્ટ નાખી સાંતળી, ડુંગળી ના નાના પીસીસ નાખી સાંતળી લો.
- 3
હવે સ્મેશ વેજીટેબલ નાખી મિક્સ કરી બધા મસાલો અને લીંબુનો રસ, કોથમીર નાખી મિક્સ કરી ૫ મિનિટ સુધી ધીમે તાપે ગરમ કરો.
- 4
હવે રેડી છે ગરમાગરમ પાવભાજી, લીંબુ અને ડુંગળી ના પીસીસ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
-
સ્પે.પાવભાજી(pavbhaji in Gujarati)
#સ્નેકસમારા ઘરે બધાની પાવભાજી ફેવરેટ છે.પાવભીજી સ્નેકસ જ એવો છે ખૂબ જ ટેસ્ટી. Mamta Khatwani -
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA -
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
પાંવભાજી (pavbhaji recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16 આજે મારી મોમ નો જન્મદીવસ પર મારી ફેવરેટ પાવભાજી.મારી મોમ ના હાથ જેવીજ પાવભાજી બનાવી છે. grishma mehta -
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
તવા પાવભાજી (Tava Paubhaji Recipe In Gujarati)
પાવભાજી એ એક એવી વિશિષ્ટ વાનગી છે. જે નાના-મોટા બધા પસંદ કરે છે. પણ આ તવા પાવભાજી ખાવાની મજા જ અલગ છે Niral Sindhavad -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
-
બિન્સ પાવભાજી(Beans pavbhaji recipe in Gujarati)
#GA4#Week12 શિયાળો આવે એટલે પાવભાજીખાવાની બહુ જ મજા પડે. લગભગ બધા ના ઘરે અવાર- નવાર પાવભાજી બનતી જ હોય છે કારણ કે શિયાળો એટલે હેલ્થ બનાવવાની ઋતુ અને શિયાળામાં શાકભાજી પણ ખુબ જ સરસ મળૅ છે અને તેથી બહેનો વારંવાર શિયાળામાં ભાજી બનાવતા હોય છે. Varsha Monani -
-
-
-
બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)
આપના સૌની પ્યારી પાવભાજી એક નવા જ અંદાજ માં...જેમાં સ્વાદ એજ છે પણ રૂપ અલગ છે. જેમાં ઇન્ડો ઇટાલિયન ટ્વિસ્ટ અપાયું છે.#વીકમિલ ૧#તીખું#માઇઇબુક post2 Riddhi Ankit Kamani -
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
પનીર પાવભાજી
અલગ વરસન ઓફ પાવભાજી#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૧૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવ ભાજી ની સ્ટાઈલ પરંતુ મિક્સ શાકભાજી સાથે ઘઉં ની બ્રેડ (ટેસ્ટ ની સાથે સાથે હેલ્થી પણ). અમારા ઘરે બધા લોકો બધું શાકભાજી ના ખાય ત્યારે આ રેસીપી બનાવીએ. (ઓલમોસ્ટ એક વાર અઠવાડિયા માં) ekta lalwani -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15537554
ટિપ્પણીઓ (2)