સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#MDC
Mother day recipe challenge
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાર બટાકા બાફી લેવા બટાકા થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લો
- 2
બટાકા ની છાલ કાઢી તેમા લીલા મરચાં ની પેસ્ટ મીઠુંસ્વાદનુસાર નાંખી હળદર સેન્ડવીચ મસાલો નાંખીને થોડી કોથમીર નાખી બટાકા નો બઘો મસાલો મિક્સ કરી લો
- 3
હવે એક બ્રેડ લઇ તેમાં બટાકા નો માવો મુકી બ્રેડ સ્લાઈસ બીજી મુકી તેને સેન્ડવીચ મશીન મુકી થોડી વાર થવા દો
- 4
તો તૈયાર છે સેન્ડવીચ સેન્ડવીચ ને ટામેટા સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15880010




ટિપ્પણીઓ