ખીચડી અને મેથી ના મલ્ટી ગ્રેઈન થેપલા (Khichdi Methi Multi Grain Thepla Recipe In Gujarati)

સાંજના ડીનર મા કોઈ એક વસ્તુ હોય તો પણ ચાલે અને ગુજરાતી ઓને થેપલા તો બહુ ભાવતા હોય.તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી થેપલા બનાવ્યા.
ખીચડી અને મેથી ના મલ્ટી ગ્રેઈન થેપલા (Khichdi Methi Multi Grain Thepla Recipe In Gujarati)
સાંજના ડીનર મા કોઈ એક વસ્તુ હોય તો પણ ચાલે અને ગુજરાતી ઓને થેપલા તો બહુ ભાવતા હોય.તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી થેપલા બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
મલ્ટી ગ્રેઈન લોટ : ચણાનો,મકાઈ નો, બાજરી નો, જુવાર નો, ઓટ્સ નો, ઘઉં નો આ બધા લોટ મિક્સ કરી ને થેપલા માટે લીધા છે.
- 2
લોટ ને એક બાઉલમાં ચાળી લેવા તેમાં બધા જ મસાલા અને તેલ નું મોણ નાખી મિક્સ કરી લેવું. જરૂર લાગે તે પ્રમાણે પાણી નાખી ને સોફ્ટ લોટ બાંધી લેવો.
- 3
તેમાં થી મીડીયમ સાઈઝ ના લુવા લઈને થેપલા વણી લેવા અને નોનસ્ટિક પેનમાં બન્ને બાજુ ગુલાબી થાય તે રીતે તેલ અથવા ઘી મૂકી ને શેકી લેવા.
- 4
Serving પ્લેટમાં કાઢી સર્વ કરવા.
તો તૈયાર છે
ખીચડી અને મેથી ના મલ્ટી ગ્રેઈન લોટ ના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
ઘઉં ખાવા કરતાં મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ફાયદાકારક છે . તો મેં આજે મલ્ટી ગ્રેઈન લોટના થેપલા બનાવ્યા છે. Sonal Modha -
થેપલા શાક (Thepla Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : થેપલા શાકનાના મોટા કોઈ પણ ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો વધારે સારું. તો આજે મેં મલ્ટી ગ્રેઈન મેથી ના થેપલા અને બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
લેફટ ઓવર વેજીટેબલ રાઈસ ના મલ્ટી ગ્રેઈન મુઠીયા
મસાલા ભાત બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મલ્ટી ગ્રેઈન લોટ નાખી ને મુઠીયા બનાવી દીધા. વેસ્ટ માંથી બેસ્ટ. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા (Multi Grain Methi Masala Paratha Recipe In Gujarati)
આજે ડીનરમાં મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા બનાવ્યા. આ પરોઠા ખાવા માં હેલ્ધી છે. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)
દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન ગાર્લિક મસાલા ભાખરી (Multi Grain Garlic Masala Bhakhri Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મલ્ટી ગ્રેઈન Garlic મસાલા ભાખરીરાતના ડીનર માં જમવાનું થોડું લાઈટ અને પૌષ્ટિક હોય તો વધારે સારું. તો આજે મેં ડીનર મા ભાખરી બનાવી. Sonal Modha -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો Dunner ma આજે મેં મલ્ટી ગ્રેઈન મસાલા પરોઠા બનાવ્યા છે. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
મેથી ના અચારી થેપલા (Methi Achari Thepla Recipe In Gujarati)
અમારે અહિયાં મોમ્બાસા મા બારે માસ લીલી મેથી મળે. અમારા ઘરમાં ૧૫ દિવસે એકવાર મેથી ના થેપલા બને તો આજે મેં થોડું વેરિએશન કરી ને મેથી ના અચારી થેપલા બનાવ્યા.નાના મોટા બધા ને થેપલા તો ભાવતા જ હોય. ગુજરાતી ઓ ક્યાંય પણ Traveling મા જાય થેપલા અને છુંદો તો સાથે હોય જ . Sonal Modha -
મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)
પિઝા એ નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને ખુબજ પસંદ હોય છે. મે અહીં મલ્ટી ગ્રેઈન આંટા નો ઉપયોગ કરી ને પિઝા નું હેલ્થી વર્જન ટ્રાય કર્યું છે...#trend#ટ્રેંડિંગ Nilam Chotaliya -
લેફટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના થેપલાઅમારા ઘરમાં બધાને થેપલા બહુ જ ભાવે છે તો આજે મેં વધેલી ખીચડી અને મેથી ની ભાજી નાખીને થેપલા બનાવ્યા. Sonal Modha -
મલ્ટી ગ્રેઇન વેજ પરાઠા (Malti grain veg paratha recipe in gujarati)
#રોટીસ●ડીનર પરાઠા વગરનું અધુરું લાગે છે. રેગ્યુલર ઘઉંના પરાઠા તો બનતા જ હોય છે. તો ક્યારેક મલ્ટી ગ્રેઈન લોટનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટી ગ્રેઈન લોટ વેઈટ લોસ કરવા મદદરૂપ બને છે. બાળકો જ્યારે શાકભાજી ન પસંદ કરતાં હોય ત્યારે મિક્સ વેજિટેબલનો ઉપયોગ કરી પરાઠા બનાવી શકાય. Kashmira Bhuva -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
દહીં વાળી વઘારેલી ખીચડી (Dahi Vaghareli Khichdi Recipe In Gujarati)
આજે ડીનર મા હેલ્ધી અને simple ખાવું હતું તો ખીચડી ને વઘારી દીધી. Sonal Modha -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલાશિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે. Sonal Modha -
ખીચડી ના મસાલા થેપલા (Khichdi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવેલ અને થોડી વધેલ ખીચડી નો ઉપયોગ કરવા માટે મેં આ મસાલા થેપલા બનાવ્યા અને સવારે નાસ્તા માંપરોસી દીધા..કોઈ વસ્તુ નો બગાડ અને સ્પેશિયલી ખાવાનો બગાડ ના જ થવો જોઈએ ,એ આપણી ગુજરાતણો ને શીખવવું ના પડે..તો આવો જોઈએ ખીચડી ના મસાલા થેપલા ..😋👌 Sangita Vyas -
-
-
મલ્ટી ગ્રેઈન થેપલા (Multi Grain Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
થેપલા (Thepla Recipe In Gujarati)
હેલ્ધી લછેદાર થેપલાઆપડે બધાને એક breakfast ma સુ બનાવીએ આ પ્રશ્ન આવતા હસે.આજે મે એક નવા ટાઈપ ના થેપલા બનાવ્યા. જેવા બે જાત નો આનંદ છે થેપલા અને લછેદાર પરાઠા નું.છે ને નવી વાનગી ...ચાલો આજે હેલ્થી લછેદાર થેપલા બનાવીએ. હેલ્થી એટલે કે મે ઘઉં નો લોટ વાપર્યો છે Deepa Patel -
મલ્ટી સ્પ્રાઉટસ્ એન્ડ મલ્ટી ગ્રેઈન દિલખુશ થેપલાં
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, થેપલાં અને ગુજરાતી એકબીજા ના પર્યાય છે. તો થેપલાં હેલ્ધી અને દિલખુશ થઈ જાય એવાં જ હોવા જોઈએ ને . માટે મેં અહીં મિક્સ સ્પ્રાઉટ, મલ્ટી ગ્રેઈન આટા, અને હિમોગ્લોબીન થી ભરપૂર બીટરુટ નો ઉપયોગ કરીને હેલ્ધી થેપલાં બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
More Recipes
ટિપ્પણીઓ