Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15912862

દળ ને બાફી લો તેમાં ગોળ મરચુ મીઠુ હળદર ઘાણાજીરુ ટામેટા લીલા મરચા બધુ નાખી ઉકાળો ઉકળી જાય એટલે તેને વઘારી વઘાર માટે રાઈ જીરું મેથી નાખો ઉપર થી લીંબુ નાખી કોથમીર થી ડેકોરેશન કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ