કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar

#FFC4
#week4
#food festival 4
Coolpad gujarati

#FFC4
#week4
#food festival 4
Coolpad gujarati

વધુ વાંચો

વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar

#FFC4
#week4
#food festival 4
Coolpad gujarati

#FFC4
#week4
#food festival 4
Coolpad gujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ કોબીજ
  2. ૧બાઉલ લીલા વટાણા
  3. ૧/૨ કપઝીણા સમારેલા ધાણા
  4. ૧નાનો બટેટો
  5. ૧ટામેટુ
  6. ૧ ચમચીલસણ મરચાં ની પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૨ ચમચીહળદર પાઉડર
  9. ૧/૨ ચમચીએવરેસ્ટ ગરમ મસાલો
  10. ૧/૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    કોબીજ અને ધાણા ઝીણા સમારી લો અને વટાણા છોલી લો બટાકા અને ટામેટા ઝીણા સમારી લો બટાકા કોબી માં સારી રીતે પકાઈ જાય એટલે પાતળા કાપવા

    વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં રાઈ નાંખો અને કડકડ થાય એટલે તેમાં તેલ નાખીને લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી હવે તેમાં ટામેટા નાખી સાંતળો પછી એમાં મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો અને મીઠું નાખી સાંતળો હવે બટાકા વટાણા અને કોબીજ અને ધાણા નાખી બરાબર મિક્સ કરો અને મીડીયમ આંચ પર પકાવો ૧૦ થી ૧૫ મીનીટમાં સરસ સ્વાદીષ્ટ વટાણા કોબીજ નુ શાક તૈયાર છે મેં ઘી વાળી રોટી સાથે સર્વ કર્યું છે

    વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
પર February 23, 2022 03:59
Jamnagar
I love cookingcooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
February 23, 2022 07:49
Maat
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કરારી રુમાલી રોટી (Karari Rumali Roti Recipe In Gujarati)
  2. Karari Rumali Roti
  3. લીલી ડુંગળી પનીર પાપડી શાક (Lili Dungri Paneer Papadi Shak Recipe In Gujarati)
  4. વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
  5. મિલ્ક મસાલા પાવડર(Milk masala powder recipe in Gujarati)
  1. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  2. વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  3. અપ્પમ (Appam Recipe In Gujarati)
  4. શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16006038
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close