વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીલીલા વટાણા
  2. 1 નંગ મોટું બટાકુ
  3. 1 નંગટામેટું
  4. 1 નંગડુંગળી
  5. 1 ચમચીલીલાં લસણ ની પેસ્ટ
  6. ચપટીગરમ મસાલો
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. 2 ચમચીતેલ
  9. સ્વાદનુસાર મીઠું
  10. ચપટીજીરું
  11. ચપટીરાઈ
  12. ચપટીહિંગ
  13. ચપટીહળદર
  14. ચપટીમરચું પાઉડર
  15. થોડાં ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટું ડુંગળી ઝીણાં સમારી લેવાં લીલા લસણ ની પેસ્ટ કરી લેવી

  2. 2

    ત્યારબાદ તેલ માં ડુંગળી લસણ ની પેસ્ટ સાંતળી લેવી પછી તેમાં ટામેટું નાખી થોડીવાર સાંતળવું ત્યારબાદ વટાણા બટાકા નાખી બધા મસાલા નાખી થોડું પાણી ઉમેરી ઉકળવા દેવું

  3. 3

    બરાબર ઊકળે અને શાક ચડી જાય પછી ગરમ ગરમ વટાણા બટાકા નું શાક સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes